Brijpath Technologies

16/06/2020
For  ,  ,  ,  ,  ,  Facebook ☛ Track My ThoughtInstagram ☛ PlayStore ☛  Track My Thought There will be frequent updates ...
26/03/2020

For , , , , ,

Facebook ☛ Track My Thought
Instagram ☛
PlayStore ☛ Track My Thought
There will be frequent updates so always stay connected with us!
Install this app and give rate and review.

01/02/2018

Let's get connected on Referral Key to explore new business opportunities together! http://bit.ly/2z5G74F

10/01/2018

Vacancy Creative Graphic Designer
We are looking for smart Graphic designers who can work on the Abstract graphic design in websites.
Experience in Designing graphics for Mobile applications is an added advantage. Excellent conceptualisation, visualisation, creativity skills for Logo Design, Stationery Design, Business card Design, Letterhead Design, Powerpoint Design, Envelope Design, Name card Design, website and mobile applications layouts for E-Commerce sites.
Strong visual concept and designing skills in Adobe (Photoshop, Illustrator, InDesign)
Adobe Dreamweaver CS5/CS6, HTML/CSS for Website Designing
An in-depth knowledge of Coral Draw.

Qualification: Any Graduate - Any Specialisation
Salary: attractive salary package.
Location: Vadodara, Gujarat, India.
Employment Type: Permanent Job, Full Time.

A positive, can-do attitude and great communication skills are essential for this role.
If Interested Please Send Your Updated Profile With All The Details At [email protected]
Share with your friends

14/08/2017
11/08/2017

ઐશ્વર્યા રાય એક સાબુ નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

શિલ્પા શેટ્ટી એક બ્રેકફાસ્ટ નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

હૃતિક રોશન એક DEO નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

જોહ્ન અબ્રાહમ એક હેલ્થ ડ્રિન્ક નું પ્રમોશન કરે છે અને લોકો એ ખરીદે છે.

Apple એક નવો ફોન લોન્ચ કરે છે અને લોકો એ લેવા કલાકો સુધી લઈને માં ઉભા રહે છે ત્યારે ટાઈમ હોય છે લોકો ને.

Deepika Padukone વેઈટ લોસ નો પ્રોગ્રામ સપોર્ટ કરે છે અને લોકો હોંશે હોંશે એને ફોલૉ કરે છે.

Justine Bieber નો કોન્સર્ટ હોય છે જેની ટિકિટ હજારો અને લાખો માં હોય છે તો પણ લોકો એ જોવા જાય છે.

પણ .....
પણ .....
પણ......

જો ફ્રેન્ડ કે ફેમિલી માંથી કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે અને લોકો ને વાત કરે તો લોકો એને ના પાડે છે અને એનું ખૂબ રિસર્ચ કરે છે. અને પાછા એમ કહે છે કે પ્રોડક્ટસ બહુ મોંઘી છે.

આમ શુ ખોટું છે???

કેમ આપડે આટલા ઉતાવળા હોઈએ છીએ એવા લોકોને સપોર્ટ કરવા માટે જેને આપણે ઓળખતા પણ નથી જેના જોડે અઢળક પૈસા પહેલેથીજ છે. પણ આપણા જોડે લાખો કારણો છે એ લોકો ને ના પાડવા માટે જેઓ અપડા જેવી સામાન્ય લાઈફ જીવી રહ્યા છે.?

તમે જ્યારે ડાયરેક્ટ સેલ્સ અને નાના બિઝનેસ ને સપોર્ટ કરી રહ્યા હોવ છો ત્યારે તમે એવી ફેમિલી ને મદદ કરી રહ્યા હોવ છો જેને તમે ઓળખો છો, એમના બાળકો નું ભારણ પોષણ કરવામાં અને તેમની ખુશી માં મદદ કરી રહ્યા હોવ છો, તેમને આર્થિક રીતે સદ્ધર થવામાં મદદ કરી રહ્યા હોવ છો. માટે તમારા નજીક ના ફ્રેન્ડસ અને ફેમિલી ને તેમના નાના બિઝનેસ માં હેલ્પ કરો નહીં કે સેલિબ્રિટી ને જેના જોડે પહેલેથીજ કરોડો રૂપિયા છે.

માટે હવે જ્યારે પણ તમે તમારા મિત્ર ને તેમના બિઝનેસ ની પોસ્ટ મુકતા જુઓ ત્યારે ભલે તમે એમના જોડે થી પ્રોડક્ટ ના લો પણ એમને તરત Like કરો, Share કરો અને Comment કરો.

Promote your Family and Friends first. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આમ પણ દુનિયા નો નિયમ છે કે સારી વસ્તુ હંમેશા ઘરે ઘરે જઈને વહેંચવી પડે છે. જેમકે દારૂ પીવા લોકો ની લાઈન લાગે છે પણ દૂધ વહેંચવા લોકો ને ઘરે ઘરે જવું પડે છે.

26/05/2017

We're hiring! Apply now.

Address

Shop No 9 Darpan Plaza, Opp. Bandhan Party Plot
Vadodara
390023

Opening Hours

Monday 10:30am - 7pm
Tuesday 10:30am - 7pm
Wednesday 10:30am - 7pm
Thursday 10:30am - 7pm
Friday 10:30am - 7pm
Saturday 10:30am - 7pm

Telephone

+917878501200

Alerts

Be the first to know and let us send you an email when Brijpath Technologies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Brijpath Technologies:

Share