DEEP Electronics

DEEP Electronics We repair all type of LCD, LED, Plasma and CTV TVs; LCD Projectors, Audio Systems, HomeTheaters, Digital Camera, Movie Cameras, Laptops, Microwave Ovens

02/06/2025
20/05/2025

*સ્પીડ નામની ડાકણને ઓળખો છો??*
--વિશાલ ભાદાણી--

છેલ્લા ૨૫૦ વર્ષમાં આપણે લગભગ બધું જ ઉદ્યોગ માટે કરતા થઈ ગયા છીએ જેના લીધે આપણી બધી જ પ્રક્રિયાઓની સ્પીડ વધી ગઈ છે અને રોડ પર બોર્ડ લગાવ્યા છે કે speed thrills but kills / ઝડપની મજા, મોતની સજા. શું એ માત્ર વાહન અકસ્માત પૂરતું જ છે કે પછી ઝડપને લીધે બીજા અકસ્માતો પણ થઈ શકે?

એક મજાનું પુસ્તક છે જેનું નામ છે Thank you being Late. એના લેખક Thomas Friedman જણાવે છે કે સ્પીડથી ધંધા-રોજગાર, રાજકારણ, મૂલ્યો, કુટુંબ જીવન વગેરેમાં ધરમૂળમાં પરિવર્તન આવ્યું છે.

એવું કહેવાય છે કે 'ઉતાવળે આંબા ન પાકે' પરંતુ વિજ્ઞાને ઉતાવળે પકવ્યા એ હકીકત છે અને સાથોસાથ એ પણ હકીકત છે કે એની આડ અસરો થાય છે. જુઓ સ્પીડની કેવી આડ અસરો થાય છે:

૧) સ્પીડ વધે એમ બેધ્યાનપણું વધે. જેમ કે, દર વર્ષે રોડ અકસ્માતમાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે એના ત્રણ પ્રમુખ કારણોમાં બેધ્યાનપણું છે.

૨) સતત શોર્ટ્સ અને રીલ્સ જોતા લોકોની એકાગ્રતા આઠ સેકંડની છે જ્યારે ગોલ્ડફીશ નામની માછલીની દસ સેકંડ છે. રીલ્સની સ્પીડ આપણી એકાગ્રતાને મંદ પાડે છે.

૩) સ્પીડને કારણે વ્યક્તિગત ધોરણે આપણે વધુ બેચેન બન્યા છીએ, સંબંધોમાં વધુ આળા અને સમાજમાં વધુ અવિશ્વાસ વધ્યો છે. કારણકે વિશ્વાસ કરવા માટે સામેની વ્યક્તિ સાથે શાંતિથી સમય પસાર કરવો પડે.

૪) ઈન્ટરનેટની સ્પીડ 5G કે 10G હોય શકે પણ આપણા હૃદયની કે ઊંઘની એટલી સ્પીડ હોતી નથી. ઈન્ટરનેટને રવાડે આપણે હૃદયની અને ઊંઘની સ્પીડ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, એકધારા ઓનલાઈન નોટીફીકેશનના એદી બન્યા છીએ એટલે ઉજાગરાં વધી રહ્યા છે એટલે હૃદયની બીમારીઓની "સ્પિડ" પણ વધી રહી છે.

૫) જેમ સ્પીડ વધુ એમ મહત્વની બાબતો અવગણના થાય જેમ કે ગુણવત્તા, સ્વાસ્થ્ય, પ્રેમ, શાંતિ, સમજણ વગેરે. આ બધું પણ મહત્ત્વનું છે એ સમજવા માટે કોની પાસે જઈશું??

૬) જેમ સ્પીડ વધુ એમ સમાજમાં અનીતિ પણ વધે. કારણકે શોર્ટ-કટનો અર્થ જ ઝડપથી અને નીતિને બાજુમાં મૂકીને કામ કરવા સાથે છે. કદાચ એટલે જ આપણે ફેઇક-આઈડીથી લઈને ફેઇક-કોર્ટ સુધી "ઝડપથી" પહોંચી ગયા. ઔર યે તો અભી શરૂઆત હૈ બાબુ મોશાઈ...!

૭) Thomas Friedman જણાવે છે કે આ અતિ ઝડપી યુગમાં પોઝ (Pause) બટન હાથમાં રાખો, થોડી વાર ઊભા રહો, જેથી વિચારવાનો સમય મળે. કોઈ રમતવીર, સંગીતકાર કે વૈજ્ઞાનિક ઝડપથી સફળ નથી થયા, ધૈર્યથી થયા છે. સ્પીડ નામની ડાકણ નિરાંતને ભરખી જાય છે.

*માટે કબીર કહી ગયા*
"धीरे धीरे रे मना, धीरे सब कुछ होए
"माली सींचे सौ घड़ा, ऋतु आए फल होए"

આ મેસેજ તમે પૂરો વાંચ્યો હોય તો તમારામાં ઘણી ધીરજ કહેવાય. અભિનંદન! 🤣😂

16/12/2023

🏘️ *વડોદરા* શહેર ના
✅•પ્રાઈમ લોકેશન માં
✅•શહેર ની મધ્ય માં
✅•રેલવે સ્ટેશન, બસ ડેપો અને બુલેટ ટ્રેન સ્ટેશન થી નજીક
✅•વડોદરા ના બેસ્ટ કોમર્શિયલ હબ માં
⬆️•250 થી 300 કવર્ડ 🚗🚘 *કાર પાર્કિંગ તથા 300 + ટુ વ્હીલર પાર્કિંગ* ની સગવડ વાળા સંપૂર્ણ કમર્શિયલ હબ માં
🚻8 પેસેન્જર લિફ્ટ અને
🎊2 લગેજ લિફ્ટ સાથે સાથે
🚹15+ જેન્ટસ વૉશરૂમ્સ
🚺15 + લેડીઝ વૉશરૂમ્સ
🔥ફાયર સેફ્ટી નિયમ મુજબ
👨‍👨‍👧‍👦વિશાળ વૉકવેઝ વાળા શોપિંગ કોમ્પલેક્ષ માં
🏬*1011 સ્ક્વેર ફૂટ* સુપર બિલ્ટ અપ એરીયા વાળી F39 first floor corner shop at Indiabulls Mega Mall
⚡1 Phase power સાથે,
🌍દરેક બિઝનેસ ને અનુકુળ જગ્યા તાત્કાલિક વેચાણ થી આપવાની છે *અનબિલિવેબલ પ્રાઈસ*, ફર્સ્ટ ઓનર
બધાં જ પેપર ક્લિઅર અને બેન્કેબલ
*સંપર્ક : 6353550371*

*🪀WhatsApp:---*

https://youtube.com/?si=obZpnGnpe_XG2YQJ
22/11/2023

https://youtube.com/?si=obZpnGnpe_XG2YQJ

Learn to live a very fulfilling and healthy vegan life with me.More and more people across the world are adopting a vegan lifestyle. The future is vegan.This...

https://youtu.be/EpW-uCBeiQs
10/03/2023

https://youtu.be/EpW-uCBeiQs

This video is about how to make a healthy vegan chocolate cake without any oil or sugar or milk or eggs. Also, no artificial colours are used in making this ...

👆Congratulations Deepakbhai Avarani for login 10 lakhs in New Jivan Shanti policy and qualifier ZONAL MANAGER TROPHY 🏆
08/02/2023

👆Congratulations Deepakbhai Avarani for login 10 lakhs in New Jivan Shanti policy and qualifier ZONAL MANAGER TROPHY 🏆

Panasonic Sony Parts Available for Sale for Price Call 9924985222
12/10/2016

Panasonic Sony Parts Available for Sale for Price Call 9924985222

Address

Vadodara
390020

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919924985222

Alerts

Be the first to know and let us send you an email when DEEP Electronics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DEEP Electronics:

Share