13/12/2022
*ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સરકારી ઓપન યુનિવર્સીટીમાં પ્રવેશ કાર્ય શરુ*
*જો જો રહી ના જતા*
🔷️ શું આપ અન્ય યુનિવર્સીટીમાં અભ્યાસની સાથે પ્રોફેશનલ ડિગ્રી (બેચલર / માસ્ટર્સ) / ડિપ્લોમા અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગો છો....???
🔷️ શું તમે ઓછી ફીસ સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો?
🔷️ શું તમે ઘરે બેઠા અભ્યાસ કરવા માંગો છો???
🔷️આપના અભ્યાસ બાબતે ચિંતિત છો?
*ઘરે બેઠા ડિપ્લોમા / ડિગ્રી (બેચલર / માસ્ટર્સ) કોર્ષ કરો, ગુજરાત સરકારી દ્વારા સ્થાપિત સરકારી ઓપન યુનિવર્સીટી*
🔷️ BBA / BCA / BCA MUL / MSW જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી આપની કારકિર્દીને ઉજ્જવળ બનાવો.
*UGC - DEC Approved યુનિવર્સીટી (UPSC / GPSC માં માન્ય કોર્ષ)*