02/11/2024
સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
આવનારા નવા વર્ષમાં સુખ, સંપતિ,દીર્ઘાયુ,સલામતી,સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.
આવનાર સં. ૨૦૮૧ ના વર્ષમા આપના તથા આપના પરિવારને સુખ, શાંતિ,સમૃધ્ધિમાં ઉત્તરોતર વધારો થાય,દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ.
*💐🪔 નૂતનવર્ષાભિનંદન 🪔💐*
🪔 *दीपस्य प्रकाशः न केवलं भवतः।*
*गृहम उज्जवलायतू जीवनम अपी।।*
🪔 *दीपक का प्रकाश ✨आपके🏚️ घर को ही नहीं बल्कि आपके🐚🪸🌼🌻🌸 जीवन को भी प्रकाशमय 🌈करे।*
*🪔*दीपोत्सव एवं 🦚विक्रम संवत २०८१ 🌈की हार्दिक बधाई एवं 🍁शुभकामनायें।* 🪔
From
🙏Umang Patel & Family 🙏
Surbhi Computer Services
Sayajigunj
Vadodara