16/07/2023
પાકિસ્તાની લોકો ભારતને ધર્મશાળા માને છે ?
PUBG માં ભારતીય છોકરા સાથે પ્રેમ થઈ જાય પતિ ને છોડી દય ઘડીક માં ભારત આવી જાય સિમાહૈદર 4 બાળકો ઉંમર 27 વર્ષ 5 પાસ કર્યા પછી પણ અંગ્રેજી બોલે કોમ્પ્યુટર ઓપરેશનનું ખૂબ સારું જ્ઞાન ધરાવે
પાંચ પાસપોર્ટ ત્રણ મોબાઈલ ફોન
પાકિસ્તાન થી દુબઈ દુબઈ થી નેપાળ
ગુપ્ત રીતે નેપાળ થઈને ભારત આવી
તમે આવતાં જ સાડી પહેરો નમસ્કાર કરો સાદગીથી ભારતીય વાતાવરણમાં પ્રવેશ કરો ઝડપી હિન્દી અને અંગ્રેજી બોલો ઉર્દૂનો એક શબ્દ પણ તમારી જીભ પર આવવા ન દો. આ બધું શંકા ઉપજાવે એવું
મીડિયા ઇન્ટરવ્યુ પ્રેમકથા ના નામે આ કોઈ ઉજવણીનો વિષય નથી દેશ ની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે આ આખા મુદ્દામાલ ને ઘર ભેગો કરો છોકરો ન માને તો એને ય હાયરે મોકલીદો ઘરજમાઈ તરીકે.