PM Digital Seva, Surendranagar

PM Digital Seva, Surendranagar E governance, Stationery, Zerox, Lamination, Book biding, Banking, Gramin e-store etc....

27/05/2026
25/05/2026

નવી શિક્ષક ભરતી જાહેર! 📣

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ભરતીની જાહેરાત

કુલ જગ્યાઓ:
- વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ - ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ): ૬૯૭ જગ્યાઓ
- સ્પેશીયલ એજ્યુકેટર (ધોરણ ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ): ૧૮૪૧ જગ્યાઓ
- સ્પેશીયલ એજ્યુકેટર (ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ): ૧૦૬૭ જગ્યાઓ
- મુખ્ય શિક્ષક (માત્ર દિવ્યાંગો માટે - ગુજરાતી માધ્યમ): ૭૧ જગ્યાઓ

ભરતી જાહેરાત વર્ષ: ૨૦૨૬ અંગેના ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https;//dpegujarat.in ઉપર તા,૦૧/૦૬/૨૦૨૬ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૦/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

✅ પી. એમ. કિસાન યોજના (૨૦૦૦ ના હપ્તા)માં એક મોટી અપડેટ ✅ આ યોજનાનો લાભ ચાલુ રાખવા દરેક લાભાર્થી ખેડૂતે દર વર્ષે ઈ- કેવાય...
09/05/2026

✅ પી. એમ. કિસાન યોજના (૨૦૦૦ ના હપ્તા)માં એક મોટી અપડેટ

✅ આ યોજનાનો લાભ ચાલુ રાખવા દરેક લાભાર્થી ખેડૂતે દર વર્ષે ઈ- કેવાયસી ફરજિયાત કરાવવું પડશે.

✅ વર્ષ ૨૦૨૬-૨૭ માં મળનાર ૨૦૦૦ ના હપ્તા માટે તા:૩૦/૦૬/૨૦૨૬ પહેલા ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. જે લાભાર્થીનું ઈ-કેવાયસી બાકી હશે તેમના હપ્તા બંધ થઈ જશે.

PM Digital Seva, Surendranagar. M-8511003535.

PM Digital Seva, Surendranagar. M-8511003535.
09/05/2026

PM Digital Seva, Surendranagar. M-8511003535.

08/05/2026

Address

Shop-7, Opp-Taramani Township, New 80 Feet Road, Wadhwancity
Surendra Nagar
363030

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+918511003535

Alerts

Be the first to know and let us send you an email when PM Digital Seva, Surendranagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PM Digital Seva, Surendranagar:

Share