15/10/2026
આજના માર્કેટમાં ₹10,000, ₹12,000 કે ₹15,000માં નવા કમ્પ્યુટરનો સેટ મળી જાય છે!
પણ એક વાર જરૂર પૂછજો…
“ભાઈ, કમ્પ્યુટર કઈ જનરેશનનું છે?” 🤔
આજે આપણે 12th, 13th અને 14th જનરેશનનાં કમ્પ્યુટરની વાત કરીએ છીએ, અને Intelની 15th Gen Core Ultra સિરીઝ પણ આવી ગઈ છે.
પણ બીજી બાજુ, તમને Second Generation કે Third Generationના કમ્પ્યુટર પણ નવા સેટઅપ તરીકે વેચવામાં આવે છે!
કારણ કે બહારથી કમ્પ્યુટર નવું દેખાય, પણ અંદરનું હાર્ડવેર કદાચ 10થી 12 વર્ષ જૂનું હોય શકે છે!
એટલે દોસ્તો, ફક્ત કિંમત જોઈને નહીં…
કમ્પ્યુટરની જનરેશન, પરફોર્મન્સ અને વોરંટી ચેક કરીને જ ખરીદજો! 💻
જાણીને ખરીદો, સમજીને ખરીદો!
👉 એટલે આજે જ સંપર્ક કરો…
⚔ SHREEJI INFOSYS Locations:
Showroom location -
Shop No.106, 1st Floor,Kyros Bussiness Center,Sarthana,Varachha Road ,Surat 395006 Mobile:-9825906484 , 9328106484 , 9825806484.
Main office Location -
🏢 Office No:- 14 & 19, 2nd flr Hirapanna Building, Opp- rajhansh point,Gitanjali,Varachha rd, surat.395006 mobile:- 9825906484,9328106484,8156006484
🎛 Working Hours:
📅 Mon-Sat - 9:30 am To 8.00 pm
📞 Contact Us:
☎ +919825906484 / +919328106484
📧 [email protected]
Support no: - +919624136484
📧 [email protected]