28/08/2026
🎀 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ! 🎀
ભાઈ-બહેનનો સંબંધ એટલે પ્રેમ, વિશ્વાસ અને જીવનભર એકબીજાની સાથે ઊભા રહેવાનું વચન. ❤️
આ રક્ષાબંધન પર દરેક ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ વધુ ગાઢ બને અને ખુશીઓ હંમેશા સાથ આપે એવી શુભકામનાઓ. ✨
Happy Raksha Bandhan! 🪢❤️
— Manav Publicity
Complete Advertising Solution Under One Roof