15/08/2026
South Gujarat Information Technologists Association (SITA)ની નવી ટીમે સંભાળ્યો કાર્યભાર
સુરત, 15 ઓગસ્ટ 2026: *South Gujarat Information Technologists Association (SITA)*ની 30મી વાર્ષિક સામાન્ય સભા તા. 14 ઓગસ્ટ 2026ના રોજ યોજાઈ હતી. તા. 15 ઓગસ્ટ 2026થી નવી કાર્યકારિણી ટીમે કાર્યભાર સંભાળ્યો છે.
વર્ષ 2026–27 માટે:
પ્રમુખ: શ્રી જાવેદ નાલબંદ
ઉપપ્રમુખ: શ્રી સંજય કુંભાણી
ખજાનચી: શ્રી ભરત રામોલિયા
સચિવ: શ્રી જયેશ પટેલ
નવી ટીમ SITAના વિકાસ અને સભ્યોના હિત માટે સાથે મળીને કાર્ય કરશે.
નવી ટીમને SITA પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.
Team SITA, Surat