08/03/2020
કનૈયાને સહુ પૂજે છે...
પણ
....કદાચ એ અવતર્યો જ ન હોત,
જો...દેવકી ન હોત એના નસીબમાં.
કદાચ એ પ્રેમ સમજાયો જ ન હોત,
જો.....રાધા ન હોત એના નસીબમાં.
કદાચ એ ભજાયો જ ન હોત,
જો....મીરાં ન હોત એના નસીબમાં.
કદાચ એ પૂજાયો જ ન હોત,
જો....રુક્ષ્મણી ન હોત એના નસીબમાં.
મહિલા દિવસ નીમીતે પૃથ્વી ની સૌથી સશક્ત સ્ત્રી-શક્તિને અર્પણ.