21/03/2026
ધોરણ ૧૦,૧૨ ના વિધ્યાર્થીઓ, કોલેજના વિધ્યાર્થીઓ આપના વેકેશનનો સદઉપયોગ કરો
C-DAC.
સી-ડેક સાથે ઉજ્જ્વળ કારકીર્દી અને ઉજ્જ્વળ ભાવી બનાવો ......
સી-ડેક ભારત સરકાર, કોમ્યુનીકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ચાલતી સંસ્થા છે. હાલ CCC, Tally , DTP, DCA, PGDCA વગેરે કોર્ષ માટે પ્રવેશ શરુ થયેલ છે. તો આજે જ આવો ને તમને ગમતા કોર્ષમાં પ્રવેશ મેળવો .
હાલ શરુ થયેલ વિવિધ સરકારી ભરતીઓ માટે જરુરી CCC ( સીસીસી) પ્રમાણપત્ર માટે પ્રવેશ ચાલુ છે. અને જો આપને CCC ( સીસીસી) માટે જરુરી કોમ્પ્યુટરનું નોલેજ હોય તો આપ પ્રવેશ મેળવીને ફ્ક્ત પરીક્ષા પણ આપી શકો છો.
વધું માહિતી માટે સંંપર્ક કરો
👉ઓથોરાઈઝડ ટ્રેઈનીંગ સેન્ટર
અર્બુદા ગૃહ ઉદ્યોગ તાલીમ અને ગ્રામ વિકાસ સંસ્થાન
👉c/o અર્બુદા ઇન્ફોટેક
કૉલેજ રોડ, મંગલજ્યોત સોસાયટીની સામે,પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની ઉપર,
સંતરામપુર, જિ: મહીસાગર,
ફોન: 02675299331, મો.9429294131
👉c/o અર્બુદા ઇન્ફોટેક
અર્બુદા મશીનરીની ઉપર,
માલવણ, કડાણા, મહિસાગર
૯૪૨૭૨૨૧૫૭૬, ૯૭૧૪૮૨૧૫૭૬
👉સમય 8.00 થી 2.00