PHP Training Rajkot

PHP Training Rajkot નિષ્ણાંત વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિ નિષ્ણાંત વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિયાનો HTML/CSS/JavaScript/jQuery/AJAX/PHP/MySQL નો ટ્રેઇનિંગ કોર્સ

24/12/2018

Get professional industrial project training in Rajkot for PHP, Android, WordPress, Laravel
Address :- 217,Siddhivinayak Complex,Nr.Hospital, Mochi Bazar,Rajkot,360001
Email :- [email protected]

Send a message to learn more

ગયા મહિને અમે VVP એન્જિનિરીંગ કોલેજમાં IT અને CE ડિપાર્ટમેન્ટસમાં લાઈવ વેબ હોસ્ટિંગ, ફ્રી ડોમેઈન રજીસ્ટ્રેશન અને વર્ડપ્ર...
18/03/2017

ગયા મહિને અમે VVP એન્જિનિરીંગ કોલેજમાં IT અને CE ડિપાર્ટમેન્ટસમાં લાઈવ વેબ હોસ્ટિંગ, ફ્રી ડોમેઈન રજીસ્ટ્રેશન અને વર્ડપ્રેસ ઈન્સ્ટોલેશન નાં વર્કશોપ્સ કર્યા હતાં તેના પીક્સ.

06/03/2017

રાજકોટમાં નિષ્ણાંત, અનુભવી સિનિયર વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિયાનો બેઝિકથી લઈને એડવાન્સ HTML/CSS/JavaScript/jQuery/AJAX/PHP/MySQL નો ટ્રેઇનિંગ કોર્સ માર્ચ 14 થી 16માં શરુ થશે. 15 વર્ષના અનુભવી સિનિયર વેબ ડેવલપર વિમલ વસવેલીયા દ્વારા દરેક સ્ટુડેન્ટને પર્સનલ એટેન્શન સાથે રોજ 1:30 થી 2 કલાક ટ્રેઇનિંગ આપવામાં આવશે.

કોર્સની ફી Rs. 4,750 છે. કોર્સ પૂરો કરનાર દરેક વિદ્યાર્થીને RPMIIT નું સર્ટિફિકેટ આપવામાં આવશે. કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થીને 1 વર્ષ માટે 3 GB લાઈવ વેબ હોસ્ટિંગ પાવરફુલ એડમીન પેનલ સાથે ફ્રી આપવામાં આવશે.

Address

207, Siddhivinayak Complex, Nr. Hospital, Mochi Bazar
Rajkot
360001

Telephone

+919824811770

Website

Alerts

Be the first to know and let us send you an email when PHP Training Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share