NriGujarati.Co.In

NriGujarati.Co.In NriGujarati.Co.In is Corporate Web Portal especially for Gujarat & Gujaratis.

Nri Gujarati is now well know brand in the era of "Online Advertising & Digital Marketing" across Gujarat & India. Nri Gujarati - A Premium Web portal to satisfy needs of a Gujarati across the world. "Online Advertising & Digital Marketing" is key business services of this web portal www.NriGujarati.Co.In

05/04/2018

રાત્રે નીંદર મા અભિષેક ના માથે હાથ ફેરવી વિચાર મા ડૂબેલી એશ્વર્યા એ પોતે ખુદ ને સમજાવ્યું !

ભલે કાંઈ કમાતો નથી પંણ જેલ તો નથી જાતો ને ! 😄

Bye....Bye....Before 31st December Night
08/11/2016

Bye....Bye....Before 31st December Night

New....500 & 2000 Rupee Note.
08/11/2016

New....500 & 2000 Rupee Note.

08/11/2016

गरीब तो रोज ही कल की चिंता में सोता है !
आज अमीरों की बारी है......
🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏

Happy Janmashtami...to Allfrom Team NriGujarati.Co.In
25/08/2016

Happy Janmashtami...to All

from Team NriGujarati.Co.In

20/08/2016
Time Management by MODI
11/06/2016

Time Management by MODI

07/06/2016
02/06/2016

એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :

દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’

ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’

ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000.

પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી.
પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે

AGREE.. ? ?
02/06/2016

AGREE.. ? ?

01/06/2016

🙏🏻
🍬 30 ગોળીઓ 🍬
💪🏻 30 દિવસની શક્તિ માટે💪🏻 :
🌸〰🌸〰🌸〰🌸〰🌸

0⃣1⃣
ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

0⃣2⃣
ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

0⃣3⃣
તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

0⃣4⃣
લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

0⃣5⃣
પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

0⃣6⃣
સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

0⃣7⃣
થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

0⃣8⃣
એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

0⃣9⃣
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

1⃣0⃣
સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

1⃣1⃣
પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

1⃣2⃣
વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

1⃣3⃣
ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

1⃣4⃣
પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

1⃣5⃣
સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

1⃣6⃣
સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

1⃣7⃣
અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

1⃣8⃣
દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

1⃣9⃣
શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

2⃣0⃣
વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

2⃣1⃣
વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

2⃣2⃣
ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

2⃣3⃣
મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

2⃣4⃣
ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

2⃣5⃣
અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

2⃣6⃣
સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

2⃣7⃣
હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

2⃣8⃣
તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

2⃣9⃣
ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

3⃣0⃣
રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

🙏🏻 દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે. 🙏🏻
🙏🏻🙏🏻

Address

Rajkot
360001

Telephone

+91 93741 28353

Website

http://www.nrigujarati.co.in/classified/, http://www.nrigujarati.co.in/realestate/, http:

Alerts

Be the first to know and let us send you an email when NriGujarati.Co.In posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NriGujarati.Co.In:

Share