SmartWave Technologies

SmartWave Technologies Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SmartWave Technologies, Internet Company, Rajkot.

Happy janmashtami and Happy republic Day to all.
15/08/2017

Happy janmashtami and Happy republic Day to all.

20/07/2017

smartwave Technologies - About us, company future, web development, web designing, php Frameworks, SEO, Bulk sms, web hosting, Domain hosting, .Net development, Android application development, iPhone application Development, Mobile application development, Web marketing, Enterprise mobility, wordpr...

Smartwave wishes all of you Happy Mothers Day..મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રેજનનીની જોડ સખી! નહી ...
14/05/2017

Smartwave wishes all of you Happy Mothers Day..

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર ખુશાલદાસ બોટાદકર

Smartwave technologies wishes all of you very Happy holi to you and your family. May the festival of color brings all co...
12/03/2017

Smartwave technologies wishes all of you very Happy holi to you and your family. May the festival of color brings all colors of happiness in your and yours beloved's life. Enjoy Festival of color.

Again Smartwave wishes all Happy Republic day. Make your business online with Smartwave Technologies and support Digital...
26/01/2017

Again Smartwave wishes all Happy Republic day. Make your business online with Smartwave Technologies and support Digital and Cashless India.

http://smartwave.co.in/Offer.php

Smartwave wishes all of you a very happy new year.
30/10/2016

Smartwave wishes all of you a very happy new year.

Let’s stand up high to show respect for the ones who died for the independence of India. We wishes you happy independenc...
15/08/2016

Let’s stand up high to show respect for the ones who died for the independence of India. We wishes you happy independence day.
“Ask not what your country can do for you. Ask what you can do for your country.”
Jay Hind....

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ તારીખ ૧૩-૦૮-૨૦૧૬ ના સાંજે 6 વાગે ધામમાં પધાર્યા છે. એમનું ઋણ ક્યારેય નહિ ...
14/08/2016

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ તારીખ ૧૩-૦૮-૨૦૧૬ ના સાંજે 6 વાગે ધામમાં પધાર્યા છે. એમનું ઋણ ક્યારેય નહિ ચૂકવી શકાય. ભગવાનને પ્રાર્થના કરીએ અને ધૂન કરીએ. ભગવાન એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના...પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ ને કોટી કોટી વંદન ....
જય સ્વામિનારાયણ

Happy Friendship day to all my dear friends...મિત્રતા માટે એક દિવસ પુરતો નથી એના માટે તો આખું જીવન પણ ઓછું પડે.... સારા ...
07/08/2016

Happy Friendship day to all my dear friends...

મિત્રતા માટે એક દિવસ પુરતો નથી એના માટે તો આખું જીવન પણ ઓછું પડે.... સારા મિત્રો હોવા એ સારા નસીબ ની નીસાની છે. કોઈ જ ન હોય ત્યારે જે પાસે હોય એ છે મિત્ર. જેની સાથે માત્ર હસી નહીં પણ જેની પાસે રડી પણ શકાય એ ખરો મિત્ર હોય છે. મિત્રતા નું ઉત્તમ ઉદાહરણ "કૃષ્ણ - સુદામા" છે. check this
https://www.youtube.com/watch?v=-8waJNy36zI

Smartwave wishes all of you Happy Mothers Day..મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રે                  જન...
08/05/2016

Smartwave wishes all of you Happy Mothers Day..

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર ખુશાલદાસ બોટાદકર

Address

Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when SmartWave Technologies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SmartWave Technologies:

Share