Free Hosting for Rajkot IT Students

Free Hosting for Rajkot IT Students Free Web Hosting for IT Students in Rajkot.

જો તમે હાલમાં રાજકોટની કોઈ પણ કોલેજમાં Diploma (Eng.), BE, BCA, MCA, PGDCA, B.Sc.(IT), M.Sc.(IT) જેવો કોઈ પણ કોર્સ કરી રહ્યા હો તો અમે તમને વિના મુલ્યે આપીશું 250MB લાઈવ હોસ્ટિંગ સ્પેસ (જેની બજાર કિંમત વાર્ષિક Rs. 500 થી 1000 જેટલી હોય છે). આ હોસ્ટિંગ સ્પેસ નો ઉપયોગ કરીને તમે વેબ પ્રોગ્રામિંગ અને ડેવલપમેન્ટને લગતી અનેક ટેક્નોલોજીસ અને ટૂલ્સની લાઈવ પ્રેક્ટિસ કરી શકો છો. સ્ટેટિક, ડાયનેમિક અને ફુલી ઇન્ટરેક્ટિવ વેબ સાઇટ્સ અને વેબ એપ્સ બનાવીને લાઈવ કરી શકો છો.

Address

Rajkot

Opening Hours

Monday 6pm - 7:30pm
Tuesday 6pm - 7:30pm
Wednesday 6pm - 7:30pm
Thursday 6pm - 7:30pm
Friday 6pm - 7:30pm
Saturday 6pm - 7:30pm

Alerts

Be the first to know and let us send you an email when Free Hosting for Rajkot IT Students posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share