Perfect online center - You deserve the best

Perfect online center - You deserve the best Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Perfect online center - You deserve the best, Internet cafe, Opp. Mamlatdar office, Hathiyadhar, Palitana.

યુનીયન બેંક ઓફ ઇન્ડિયા - ગ્રાહક સેવા કેન્દ્ર (UNION BANK OF INDIA - CUSTOMER SERVICE CENTER)> તાત્કાલિક જનધન ખાતુ ખોલવુ ...
10/01/2025

યુનીયન બેંક ઓફ ઇન્ડિયા - ગ્રાહક સેવા કેન્દ્ર
(UNION BANK OF INDIA - CUSTOMER SERVICE CENTER)

> તાત્કાલિક જનધન ખાતુ ખોલવુ (5 મિનીટ માં ખાતા નંબર મળી જશે.)
> આધારકાર્ડથી પૈસા જમા ઉપાડ
> ATM કાર્ડ પીન જનરેટ
> PMSBY - એક્સિડન્ટ વીમો
> PMJJBY - જીવન વીમો
> APY - અટલ પેન્શન યોજના
> KCC લોન

કુંવરબાઇનું મામેરૂ યોજના (રૂ.12000/- ની સહાય)જરૂરી પુરાવા : કન્યાનો પાસપોર્ટ સાઇઝ ફોટો કન્યાનું આધારકાર્ડ યુવકનું આધારકા...
08/01/2025

કુંવરબાઇનું મામેરૂ યોજના (રૂ.12000/- ની સહાય)

જરૂરી પુરાવા :

કન્યાનો પાસપોર્ટ સાઇઝ ફોટો
કન્યાનું આધારકાર્ડ
યુવકનું આધારકાર્ડ
કન્યાનાં પિતા/વાલીનું આધારકાર્ડ
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
રેશનકાર્ડ (કન્યાનું નામવાળુ)
કન્યાનાં પિતા/વાલીનો આવકનો દાખલો
સ્વ ઘોષણા પત્રક (અહીંથી મળશે)
પિતા હયાત ના હોય તો મરણ નોંધણી પ્રમાણપત્ર

SC/ST વર્ગના લાભાર્થી માટે ઉપરનાં તમામ પુરાવા +
જાતિની દાખલો
કન્યા અને યુવકનો લગ્ન સમયનો કપલ ફોટો

ફોર્મ ભરવા સંપર્ક કરો :

🖥️ પરફેકટ ઓનલાઇન સેન્ટર - You Deserve the best
🕛 ઑફિસ સમય : 10:00 AM to 08:00 PM)
📍 સરનામું : મામલતદાર કચેરી સામે, હાથીયાધાર, પાલીતાણા.
મોબાઈલ નંબર: 9898293873

*🪪 ક્રેડિટ કાર્ડથી તાત્કાલિક પૈસા મેળવો*💳💰 *તાત્કાલિક પૈસાની જરૂર છે...?**હવે પાલીતાણામાં ક્રેડિટકાર્ડ માંથી તાત્કાલિક ર...
08/01/2025

*🪪 ક્રેડિટ કાર્ડથી તાત્કાલિક પૈસા મેળવો*💳

💰 *તાત્કાલિક પૈસાની જરૂર છે...?*

*હવે પાલીતાણામાં ક્રેડિટકાર્ડ માંથી તાત્કાલિક રોકડા/બેંક ટ્રાન્સફર મેળવો.*

🖥️ *પરફેકટ ઓનલાઇન સેન્ટર - You Deserve the best*
🕛 *ઑફિસ સમય :* 10:00 AM to 08:00 PM)
📍 *સરનામું :* મામલતદાર કચેરી સામે, હાથીયાધાર, પાલીતાણા.
*મોબાઈલ નંબર: 9898293873*

🏥 આયુષ્માન કાર્ડ 🚑આયુષ્માન કાર્ડ હેઠળ અલગ અલગ ગંભીર બિમારીમાં (હ્દય રોગ, કેન્સર, પ્રસૂતિ, હાડકાંના ઓપરેશન, મગજ ને લગતી બ...
07/12/2024

🏥 આયુષ્માન કાર્ડ 🚑

આયુષ્માન કાર્ડ હેઠળ અલગ અલગ ગંભીર બિમારીમાં (હ્દય રોગ, કેન્સર, પ્રસૂતિ, હાડકાંના ઓપરેશન, મગજ ને લગતી બીમારીઓ જેવી અન્ય ઘણી બધી બીમારીમાં) Rs.૫ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા :

1. આધારકાર્ડ
2. રેશનકાર્ડ
3. મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લીંક)

🖥️ પરફેકટ ઓનલાઇન સેન્ટર - You Deserve the best
🕛 ઑફિસ સમય : 10:00 AM to 08:00 PM)
📍 સરનામું : મામલતદાર કચેરી સામે, હાથીયાધાર, પાલીતાણા.
મોબાઈલ નંબર: 9898293873

કોણ કાર્ડ કઢાવી શકે :ખેત શ્રમિકો, પશુપાલન, આરોગ્ય સેવા, આશાવર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડ...
05/12/2024

કોણ કાર્ડ કઢાવી શકે :

ખેત શ્રમિકો, પશુપાલન, આરોગ્ય સેવા, આશાવર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીંગ કામ કરનાર, બુટ પોલીસ, હેરડ્રેસીંગ, લોન્ડ્રીકામ, માટીકામ, ઘરેલુકામ, નાના ઉદ્યોગો, સુરક્ષા સેવા, રીક્ષા/વાહન ચાલક, દરજી કામ, બાંધકામ કામદારો, ફેરીયા જેવા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવેલ છે.

જરૂરી દસ્તાવેજો :

(૧) આધાર કાર્ડ
(૨) મોબાઈલ
(૩) બેંક પાસબુક

સરકારી કોઈપણ લાભ અથવા સાધન સહાય મેળવવાં ઈ-શ્રમ કાર્ડ જરૂરી છે.

ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે અમારો સંપર્ક કરો.

🖥️ પરફેકટ ઓનલાઇન સેન્ટર - You Deserve the best

🕛 ઑફિસ સમય : 10:00 AM to 08:00 PM)
📍 સરનામું : મામલતદાર કચેરી સામે, હાથીયાધાર, પાલીતાણા.
મોબાઈલ નંબર: 9898293873

*આભા કાર્ડના ફાયદાઓ*1.સારવાર માટે દરેક જગ્યાએ રિપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહી.2.તમારા બ્લડગ્રુપ, રોગ અથવા સમસ્યા, દવ...
05/12/2024

*આભા કાર્ડના ફાયદાઓ*

1.સારવાર માટે દરેક જગ્યાએ રિપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહી.
2.તમારા બ્લડગ્રુપ, રોગ અથવા સમસ્યા, દવા અને ડૉક્ટર સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હશે.
3.આ કાર્ડ સાથે વીમા કંપનીઓને લિંક કરવામાં આવી છે, જેથી તમને પણ વીમાનો લાભ મળશે.
4.હોસ્પિટલો, ક્લિનિકસ અને વીમા કંપનીઓ સાથે તબીબી રેકોર્ડ સરળતાથી શેર કરી શકશો.

*જરૂરી પુરાવા :*

1.આધારકાર્ડ
2.આધારકાર્ડમાં લીંક મોબાઈલ નંબર

*આભાકાર્ડ તાત્કાલિક બનાવવા અમારો સંપર્ક કરો.*

🖥️ *પરફેકટ ઓનલાઇન સેન્ટર - You Deserve the best*
🕛 *ઑફિસ સમય :* 10:00 AM to 08:00 PM)
📍 *સરનામું :* મામલતદાર કચેરી સામે, હાથીયાધાર, પાલીતાણા.
*મોબાઈલ નંબર: 9898293873*

🖥️ PERFECT ONLINE CENTER - You Deserve the best 🛑All Type Online Work 🕛(Office Time: 10:00 AM to 08:00 PM) 📍Location - O...
17/10/2024

🖥️ PERFECT ONLINE CENTER - You Deserve the best
🛑All Type Online Work
🕛(Office Time: 10:00 AM to 08:00 PM)
📍Location - Opp. Mamlatdar Office, Hathiyadhar,Palitana.364270
Dist.Bhavnagar.
Mo : 9898293873/7984628282

Address

Opp. Mamlatdar Office, Hathiyadhar
Palitana
364270

Website

Alerts

Be the first to know and let us send you an email when Perfect online center - You deserve the best posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category