Ronak mobile shope

Ronak mobile shope all mobile Repairing works at my shope
mobile accessories
all type of online forms
Xerox
print

*RTE હેઠળ પ્રવેશ અંગે*નમસ્તે મિત્રો--------ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિય...
09/03/2024

*RTE હેઠળ પ્રવેશ અંગે*

નમસ્તે મિત્રો--------
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.

*જરૂરી ડોક્યુમેન્ટ*

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

ફોર્મ ભરવાની website:
https://rte.orpgujarat.com/
ફોર્મ ભરવા માટે સંપર્ક કરો 9033453217
રોનક મોબાઈલ, મહુવડ ચોકડી,
પાદરા જંબુસર રોડ પાદરા, વડોદરા.

*તમામ વાલીઓને શેર કરો 🙏🙏*ધોરણ ૫માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોર...
04/08/2023

*તમામ વાલીઓને શેર કરો 🙏🙏*
ધોરણ ૫માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....

ઓન લાઇન ફોર્મ ભરવાની *છેલ્લી તારીખ - 10/08/2023*

☑ *ડોક્યુમેન્ટ:*
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે મળો
રોનક મોબાઈલ મહુવડ ચોકડી પાદરા વડોદરા
મોબાઈલ નંબર 9033453217

Home Uncategorized JNVST Admit Card 2023 Class 6th Download Link .gov.in Exam Date JNVST Admit Card 2023 Class 6th Download Link .gov.in Exam Date |JNV Class 6th question paper 2023 | Navoday exam Result 2023 | Navodaya exam merit list  The Navodaya Vidyalaya Samiti has started t...

31/07/2023

સહારા ઇન્ડિયા માં ફસાયેલા રૂપિયા પરત આપવા માટે સરકાર શ્રી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયેલ છે જેના માટે નીચે આપેલ પુરાવા જરુરી છે (1)આધારકાર્ડ (2)પાનકાર્ડ (3)પાસપોર્ટ સાઈઝ ફોટો (4)બેન્ક પાસબુક (5)આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર તો જે કોઈ પણ ભાઈબહેન ના ફોર્મ ભરવા ના બાકી હોય તે સમયસર ભરી દેવા ફોર્મ ભરવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો
9033453217 હરેશભાઈ વાળંદ - રોનક મોબાઈલ મહુવડ ચોકડી

25/05/2023

ધોરણ ૧૦ ની પરીક્ષા માં પાસ થનાર દરેક વિદ્યાર્થી મિત્રો ને ખુબ ખુબ અભિનંદન આવી જ પ્રગતિ આગળ પણ કરતા રહો તેવી શુભેચ્છા
સાથે જ જણાવવાનું કે ડિપ્લોમા ડિગ્રી કોલેજ તથા આઈટીઆઈ ના ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયેલ છે તો વહેલી તકે ફોર્મ ભરી લેવું.
ફોર્મ ભરવા માટે સંપર્ક કરો હરેશ વાળંદ રોનક મોબાઈલ અને તુલજા PUC સેન્ટર મહુવડ ચોકડી પાદરા
મો.9033453217

10/04/2023
આવતીકાલે તા-૧૯/૧૦/૨૦૨૨ ને બુધવારે સવારે ૯ વાગ્યે અમારી નવી દુકાન રોનક મેન્સ કલેક્શન નું ઓપનીગં રાખેલ છેસ્થળ - નવાપુરા મહ...
18/10/2022

આવતીકાલે તા-૧૯/૧૦/૨૦૨૨ ને બુધવારે સવારે ૯ વાગ્યે અમારી નવી દુકાન રોનક મેન્સ કલેક્શન નું ઓપનીગં રાખેલ છે
સ્થળ - નવાપુરા મહુવડ ચોકડી
પાદરા જંબુસર રોડ
પાદરા વડોદરા

🙏🚩જાહેર આમંત્રણ 🚩🙏આપણી નાઈ બ્રાહ્મણ વાળંદ કુળ ની દેવી શ્રી માઁ લીમ્બચ ભવાની નું મંદિર. લીમ્બચ ધામ.દુમાડ મૂકામે માઁ લીમ્બ...
30/09/2022

🙏🚩જાહેર આમંત્રણ 🚩🙏
આપણી નાઈ બ્રાહ્મણ વાળંદ કુળ ની દેવી શ્રી માઁ લીમ્બચ ભવાની નું મંદિર. લીમ્બચ ધામ.દુમાડ મૂકામે માઁ લીમ્બચ ના શુભ આશિષ અને આશિર્વાદ થી સંવત ૨૦૭૮ ને આસો સુદ ને ૬ ને તા.૦૧.૧૦.૨૦૨૨ ના બપોરે ૦૨.૩૦ કલાકે નવરાત્રી ના પાવન પર્વે સુંદર આનંદ ગરબા નુ આયોજન સુંદર કરેલ છે. તો જયારે નવરાત્રી ના પાવન પર્વ નિમિતે આવુ સુંદર આયોજન હોય તો માતાજી ની આરાધના કરવાનો અવસર સમાજ ના દરેક સભ્ય એ તેનો લાભ લેવો જોઈએ.
આ આમંત્રણ આપણી માઁ કલ્યાણી કુળદેવી લીમ્બચ તરફ થી સ્વીકારી આવા અમૂલ્ય અવસરે આવો સૌ સાથે મળી ને આપણી કલ્યાણી કુળદેવી માઁ લીમ્બચ ધામ. દુમાડ ખાતે મંગલમય આનંદમય વાતાવરણ ઉભુ કરી ને માઁ લીમ્બચ ના આશિષ આશિર્વાદ લઈએ અને કૃતજ્ઞ થઈએ..
🙏જય માઁ લીમ્બચ ભવાની.🙏

31/03/2022

RTE હેઠળ પ્રવેશ ફોર્મ
*************************
હવે ખાનગી શાળામાં વર્ષ ૨૦૨૨/૨૩ માં ધો-૧માં RTE અંર્તગત વિનામૂલ્‍યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવા નું ચાલુ થઈ ગયું છે.
ફોર્મ ભરવા માટે રોનક મોબાઈલ શોપ ની મુલાકાત લેવી.

Address

Mahuvad Padra
Padra
391440

Telephone

9725434430

Website

Alerts

Be the first to know and let us send you an email when Ronak mobile shope posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ronak mobile shope:

Share