The Kutchi Printers & Allied Industries Association

The Kutchi Printers & Allied Industries Association Kutchi Printers Association (KPA)
has been formed in 2016. Provide best Service to our members in Graphic Design & Printing. Industries Ltd.

6. Ltd.

8. Ltd.

11.

The Kutchi Printers & Allied Industries Association

We are pleased to inform you that finally all papers have been submited & our Association is being registered under The Bombay Non Trading Corporation Act, 1959

Following is the 12 member forming Committee:

President
1. Anil Dungarshi Gala
- Navneet Education

Vice President
2. Dinesh Jivraj Gogari
- Diamond Stickers

Secretary
3. Ketan Devjib

hai Sanghvi
- Shanti Art Works

Treasurer
4. Vipin Tokarshi Shah
- Commercial Pkg Services

5. Rajesh (Gautam) Nemchand Shah
- Atlanta Forms Pvt. Jitendra (Jayesh) Harakhchand Savla
- Shah Devji Shivji & Co.

7. Kiran Pratap Shah
- Lucky Prints & Packs Pvt. Laxmichand Virji Karani
- Karani Papers

9. Mehul Kalyanji Kenia
- Marvel Incorporation

10. Mitul Dinesh Gogari
- Dinsons Self Sticks Pvt. Paras Pravin Savla
- Light Impression Pvt. Ltd.

12. Pravin Kunverji Savla
- J. P. Printers

Next message in Gujarati is the pressnote being given for Janmabhoomi Paper

કચ્છી પ્રિન્ટર્સ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન

એક વર્ષ પહેલા માત્ર વ્હોટ્સ એપ પર " ડાયમંડ સ્ટીકર્સ" ના સંચાલક - દિનેશ જીવરાજ ગોગરી, અને તેમના સુપુત્ર મિતુલ ગોગરી દ્વારા શરૂ કરાયેલ તમામ કચ્છી પ્રજામાંથી જેઓ પણ આ પ્રિન્ટિંગ ને લાગતા ક્ષેત્રે જેવાકે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, કમર્શિયલ આર્ટિસ્ટ, ડિજિટલ પ્રિન્ટિંગ, ટેક્ષટાઇલ પ્રિન્ટિંગ, સ્ક્રીન પ્રીન્ટીંગ, લેબલ પ્રીન્ટીંગ, ઓફસેટ પ્રીન્ટીંગ, ફલેક્ષો પ્રીન્ટીંગ, રોટો ગ્રેવીઆર પ્રિન્ટર્સ, પબ્લિશિંગ, ન્યુઝ પેપેર કે મેગેઝીન પ્રિન્ટર્સ, પ્રીન્ટીંગ બ્લોક કે નાયલો પ્લેટ્સ બનાવનાર, ડાઇ બનાવનાર, કેન્વાસીંગ કરતા, પેપર ટ્રેડર્સ, ઇન્ક ટ્રેડર્સ, અને પ્રીન્ટીંગ ને લગતા અન્ય અલાઇડ કોઈ પણ મટેરીયલ સપ્લાય કરનાર કે, જે કોઈ પણ કચ્છી વ્યક્તિ આ ક્ષેત્રે કામ કરી રહેલ છે તે સહુના માટે આ ગ્રુપ બનાવામાં આવ્યું. અને અમારી ધારણા કરતા પણ ખુબજ વધારે રિસ્પોન્સ સહુ પ્રિન્ટર્સ ભાઈ બહેનો તરફથી મળ્યો. જેમાં કે.વી.ઓ.,કે ડી.ઓ, કચ્છી વાગડ સમાજ, લુહાણા, ભાનુશાળી વગેરે સર્વે જ્ઞાતિના પ્રિન્ટર્સ જોડાયા.

તુરંત સહુ સભ્યોના આગ્રહ થી એક ગેટ ટુગેધર પણ માટુંગા મધ્યે, પ્રીન્ટીંગ ક્ષેત્ર ના તજજ્ઞ શ્રી અશોક દેસાઈ [ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ- ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રીન્ટીંગ ટેક્નોલોજી - મુંબઈ ] ના માર્ગદર્શન અને આ વ્યવસાય ના ખુબજ ઉજળા ભવિષ્ય ની જાણકારી થી આ ગ્રુપને સહુએ ખુબજ હોંશ અને સહકાર ભાવના થી વધાવી લીધો.

આ ગ્રુપ બનાવવા પાછળનો અમારો મુખ્ય હેતુ આપણા કચ્છી ભાઈ બહેનોને સહુને અરસ પરસ પોતાના વ્યવસાય ને મદદરૂપ થવા અને નિત નવીન આવતી ટેક્નોલોજી ની નિયમિત જાણકારી વગેરે સહુને મળતી રહે, તેમજ આપણાજ ભાઈઓને એકબીજા સાથે કોન્ટેક કરીને તેમના પ્રીન્ટીંગ ને લાગતા જરૂરી કામ અને તેના વિષે ની સર્વે જાણકારી સમયસર મળતી રહે, સહુ એકબીજાને પોતાના વ્યવસાય ની જાણકારી વગેરે શેર કરે, એકબીજાને સહાયરૂપ થાય અને પોતાના વ્યવસાય માં પણ વધારો થાય. તેમજ સમગ્ર સમાજ કે અન્ય માધ્યમોથી થી આપણા સભ્યોને પોતાના વ્યવસાય માં કેમ વધારો થાય તેના પર પણ વિચારણા કરી સભ્યોને સહાય કરી શકાય .

આવા ઉમદા વિચારો થી અને આગળ જતા આ ગ્રુપને એસોસિએશન બનાવી " ધ બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ- ૧૯૫૯". માં રજીસ્ટ્રેશન કરીને એક તેના માધ્ય દ્વારા આ વિષયો ને લગતા વિવિધ સેમિનાર્સ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, આ ક્ષેત્રે નવી આવતી ટેક્નોલોજી ની માહિતી, વિવિધ દેશ અને પરદેશ માં યોજાતા પ્રીન્ટીંગ ને લગતા એક્સઝીબિશન્સ માટે ની જાણકારી, પોતાના યુનિટ માં કામ કરતા કામદારો ને લગતા પ્રશ્નો માટે જાણકારી આપતા સેમિનાર્સ, રાજ્ય કે કેન્દ્ર સરકારી અને અર્ધ સરકારી મળતા લાભો, સબસીડીસ ની જાણકારી ના સેમિનાર્સ અને આ વ્યવસાય ને લગતા તેમજ સભ્યો દ્વારાઅ આવતા સૂચનો કે તકલીફો માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન વગેરે યોજીને સહુને આ જાણકારી પ્રાપ્ત કરાવી આપવાના સહકારી આશ્રય થી "કચ્છી પ્રિન્ટર્સ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન " ની સ્થાપના કરવામાં આવેલ છે.

આ ગ્રુપને હવે " ધ બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ- ૧૯૫૯". માં રજીસ્ટ્રેશન માટેના સર્વે ડોક્યુમેન્ટ્સ સાઈન થઇને સમિટ થઇ ગયેલ છે. જે માટે પ્રથમ ૧૨ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવેલ છે. અને અમને ખુબજ આનંદ સાથે જણાવવાનું કે જેમાં પ્રીન્ટીંગ અને પબ્લિશિંગ ક્ષેત્રે ખુબજ નામાંકિત નામ ધરાવતા "નવનીત એજ્યુકેશન લી." ગ્રુપ ના ડાયરેક્ટર શ્રી અનિલભાઈ ડુંગરશી ગાલા પ્રેસિડન્ટ તરીકે જોડાયા છે. આ એસોસિએશન ની નવી ફાઉન્ડર સમિતિ સમિતિ નીચે મુજબ છે.

કચ્છી પ્રિન્ટર્સ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન

ફાઉન્ડર હોદેદારો નીચે મુજબ છે.

૧]. અનિલ ડુંગરશી ગાલા - પ્રેસિડન્ટ - [ નવનીત એડયુકેશન લી. ]

૨]. દિનેશ જીવરાજ ગોગરી - વાઇસ પ્રેસિડન્ટ [ ડાયમન્ડ સ્ટીકર્સ ]

૩]. કેતન દેવજી સંઘવી - સેક્રેટરી [ શાંતિ આર્ટ વર્કસ ]

૪]. વિપિન ટોકરશી શાહ - ખજાનચી [ કોમર્શિયલ પેકેજિંગ ]

અન્ય કારોબારી સભ્યો :-

૫]. ગૌતમ ઉર્ફે રાજેશ નેમચંદ શાહ - [ એટલાન્ટા ફૉર્મ્સ પ્રા.લી.]

૬]. જયેશ ઉર્ફે જીતેન્દ્ર હરખચંદ સાવલા - [ શાહ દેવજી શિવજી એન્ડ કંપની ]

૭]. કિરણ પ્રતાપ શાહ - [ લકી પ્રિન્ટ્સ એન્ડ પેક્સ પ્રા.લી.]

૮]. લક્ષ્મીચંદ વીરજી કારાણી - [ કારાણી પેપર્સ ]

૯]. મેહુલ કલ્યાણજી કેનિયા - [ માર્વેલ ઇનકોર્પોરેશન ]

૧૦]. મિતુલ દિનેશ ગોગરી [ દિનસન્સ સેલ્ફ સ્ટીક્સ પ્રા. લી. ]

૧૧]. પારસ પ્રવીણ સાવલા [ લાઈટ ઇમ્પ્રેશન પ્રા. લી.]

૧૨]. પ્રવીણ કુંવરજી સાવલા [ જે.પી. પ્રિન્ટર્સ ]

ઉપરોક્ત સહુ સભ્યો નો ખુબ ખુબ આભાર અને ગ્રુપ / એસોસિએશન ના પણ સર્વે સભ્યો નો ખુબજ સુંદર સાથ સહકાર આપવા બાદલ હ્રદયપૂર્વક ધન્યવાદ !!

ભવિષ્ય માં એસોસિએશન ની તમામ પ્રવૃર્તીઓમાં આપ સહુ આવોજ બહોળો સાથ સહકાર આપશો એવી આશા સાથે સહુને આભાર સાથે ધન્યવાદ !!

25/01/2026
Shout out to my newest followers! Excited to have you onboard! Meena Visharia, Chanchalben Furia
20/03/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Meena Visharia, Chanchalben Furia

The Kutchi Printers and Allied Ind Association participated in Pamaxe 24 Exhibition at Nesco Ground. Goregaon. Mumbai Ma...
10/02/2024

The Kutchi Printers and Allied Ind Association participated in Pamaxe 24 Exhibition at Nesco Ground. Goregaon. Mumbai Maharashtra.

A.G.M.
12/01/2024

A.G.M.

Address

Navi Mumbai (New Mumbai)
400710

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Saturday 11am - 5pm

Telephone

+919821163353

Website

Alerts

Be the first to know and let us send you an email when The Kutchi Printers & Allied Industries Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Kutchi Printers & Allied Industries Association:

Share