17/03/2026
🌟 વેકેશન સ્પેશિયલ કોમ્પ્યુટર કોર્સ 🌟
🚀 ધોરણ 10/12 તેમજ સાયન્સ કોમર્સ આર્ટ્સ કોલેજ ના વિદ્યાર્થીઓ ને કારકિર્દી બનાવવા ઉપયોગી વિવિધ કોમ્પ્યુટર 🖥️ કોર્સ નું ખાસ વેકેશન પેકેજ
🚀 જેમાં 7 મુખ્ય કોમ્પ્યુટર કોર્સ અંતર્ગત 25 થી વધુ કોમ્પ્યુટર 📱 એપ્લિકેશન શીખવાનો લાભ મળશે.
🎓 ધોરણ 9 સુધી અભ્યાસ કરેલ કોઈ પણ ભાઈ બહેનો ગૃહિણીઓ આ કોર્સ શીખી શકશે.
🏢 વધુ વિગત માટે રૂબરૂ સંપર્ક કરવો.
રૂચિ વિઝન કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ
B-6, બીજો માળ
વર્ગો કોમ્પ્લેક્સ
સંતરામ રોડ
બસ સ્ટેશન પાસે
(પંજાબ બેકરી સામે નું કોમ્પ્લેક્સ)
નડિયાદ.
📞 (મો) 9909966583