Balvi graphic

Balvi graphic all type of designing & printing
like a invitation card , business card , social media and many more...

we do what is right for your business
all type of designing and printing
social media, logo design, hording banner, pamphlet, business card, latterpad, invitation card, stickert, cover and many more...

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥અર્થ-ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા, કર...
27/08/2025

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

અર્થ-ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા,
કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ,
મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો(કરવાની કૃપા કરો)

🙏♥️ ❤️ 🇮🇳

[10:04 am, 16/08/2025] Balvi Graphics: જીયા અશાંતને શાંતિ મળે, તે ઘરે તમારું વુંદાવન છે,જીયા આત્માને પરમાત્મા મળે, તે દ્...
16/08/2025

[10:04 am, 16/08/2025] Balvi Graphics: જીયા અશાંતને શાંતિ મળે, તે ઘરે તમારું વુંદાવન છે,
જીયા આત્માને પરમાત્મા મળે, તે દ્વાર તમારું મથુરા છે, જીયા આ જીવને સ્વર્ગ મળે, તે સ્થાન તમારું દુવારકા છે....

ક્રિષ્ન જન્માષ્ટમી ની હાર્દીક શુભકામનાઓ ✍🏻
[10:25 am, 16/08/2025] Balvi Graphics: જીયા અશાંતને શાંતિ મળે, તે ઘરે તમારું વુંદાવન છે,
જીયા આત્માને પરમાત્મા મળે, તે દ્વાર તમારું મથુરા છે, જીયા આ જીવને સ્વર્ગ મળે, તે સ્થાન તમારું દુવારકા છે....

ક્રિષ્ન જન્માષ્ટમી ની હાર્દીક શુભકામનાઓ ✍🏻

15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા🙏🏻🙏🏻"રક્તના ટીપાંથી સિંચાયેલો આ સ્વતંત્રતાનો ચિરાગ,વંદે માતરમ ના સ્વરે ધબકે છે ભારતનો દરેક રા...
15/08/2025

15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા🙏🏻🙏🏻

"રક્તના ટીપાંથી સિંચાયેલો આ સ્વતંત્રતાનો ચિરાગ,
વંદે માતરમ ના સ્વરે ધબકે છે ભારતનો દરેક રાગ."

"તિરંગાની છાયામાં ખીલે છે એ ગૌરવના ફૂલ,
ભારત માતાની સેવા છે આપણું જીવનનું મૂળ."

"79 વર્ષનો આઝાદીનો સુંદર પ્રવાસ,
બલિદાનીઓના ત્યાગથી લખાયો ઈતિહાસ."

"ગૌરવ છે એ ધરતીનો જ્યાં જન્મ લીધો આપણે,
પ્રાણ પણ અર્પી દઈએ માતૃભૂમિ માટે આપને."

#સ્વતંત્રતા_દિવસ #79મોસ્વતંત્રતાદિવસ #જયહિંદ #તિરંગા #ભારતનીશાન

15/08/2025

15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા🙏🏻🙏🏻

"રક્તના ટીપાંથી સિંચાયેલો આ સ્વતંત્રતાનો ચિરાગ,
વંદે માતરમ ના સ્વરે ધબકે છે ભારતનો દરેક રાગ."

"તિરંગાની છાયામાં ખીલે છે એ ગૌરવના ફૂલ,
ભારત માતાની સેવા છે આપણું જીવનનું મૂળ."

"79 વર્ષનો આઝાદીનો સુંદર પ્રવાસ,
બલિદાનીઓના ત્યાગથી લખાયો ઈતિહાસ."

"ગૌરવ છે એ ધરતીનો જ્યાં જન્મ લીધો આપણે,
પ્રાણ પણ અર્પી દઈએ માતૃભૂમિ માટે આપને."

#સ્વતંત્રતા_દિવસ #79મોસ્વતંત્રતાદિવસ #જયહિંદ #તિરંગા #ભારતનીશાન

Happy Hanuman Jayanti 2025*The great confluence of Purnima and Saturday*Let us always carry Lord Hanuman in our hearts. ...
12/04/2025

Happy Hanuman Jayanti 2025
*The great confluence of Purnima and Saturday*
Let us always carry Lord Hanuman in our hearts. He will carry us across the ocean of sorrow and lift our happiness.

હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઇ આવજે કોરું મન,પછી કેસુડાના ફુલની સામે વગડો બનશે વૃંદાવનઆયો ફાગણીયો રે આયોઆપ સર્વને હોળ...
14/03/2025

હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઇ આવજે કોરું મન,
પછી કેસુડાના ફુલની સામે વગડો બનશે વૃંદાવન
આયો ફાગણીયો રે આયો
આપ સર્વને હોળી - ધુળેટીની શુભકામના
Happy Holi 2025

એ બાળીને ભસ્મ થઈ ગયા જેમના પાસે વરદાન અને અભિમાન હતું,અને એ આગમાંથી પણ બચી ગયા જેમના પાસે ભગવાન વિષ્ણુ મહેરબાન હતા.....🔥...
13/03/2025

એ બાળીને ભસ્મ થઈ ગયા જેમના પાસે વરદાન અને અભિમાન હતું,
અને એ આગમાંથી પણ બચી ગયા જેમના પાસે ભગવાન વિષ્ણુ મહેરબાન હતા.....
🔥🔥🔥
"હોલિકા દહન ની આપ સહુને હાર્દિક શુભકામનાઓ"

હું એવા ભારતનું સપનું જોઉં છું જે સમૃદ્ધ, મજબૂત અને સંભાળ રાખનાર હોય. એક એવું ભારત જે મહાન રાષ્ટ્રોના સમુદાયમાં ફરીથી સન...
26/07/2024

હું એવા ભારતનું સપનું જોઉં છું જે સમૃદ્ધ, મજબૂત અને સંભાળ રાખનાર હોય. એક એવું ભારત જે મહાન રાષ્ટ્રોના સમુદાયમાં ફરીથી સન્માનનું સ્થાન મેળવે છે.
Atal Bihari Vajpayee

Happy Holi               #2024
25/03/2024

Happy Holi

#2024

ॐ માં જ આસ્થા, ॐ માં જ વિશ્વાસॐ માં જ શક્તિ, ॐ માં જ સમગ્ર સંસારॐ થી જ થાય છે સારા દિવસની શરૂઆતજય શિવ શંકર / ૐ નામોઃ શિવ...
08/03/2024

ॐ માં જ આસ્થા, ॐ માં જ વિશ્વાસ
ॐ માં જ શક્તિ, ॐ માં જ સમગ્ર સંસાર
ॐ થી જ થાય છે સારા દિવસની શરૂઆત
જય શિવ શંકર / ૐ નામોઃ શિવાય 🙏🏻
મહાશિવરાત્રીની શુભકામનાઓ

26 જાન્યુઆરી, 2024ના રોજ 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.જ્યારે આપ...
26/01/2024

26 જાન્યુઆરી, 2024ના રોજ 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

જ્યારે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, ત્યારે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳


#2024

As we unfurl our national flag, remember and honour the sacrifices of our brave freedom fighters. Happy Republic Day. 🇮🇳...
26/01/2024

As we unfurl our national flag, remember and honour the sacrifices of our brave freedom fighters. Happy Republic Day. 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳

જ્યારે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, ત્યારે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳


#2024

Address

Balvi Graphic , Madhav Market , Near New Bus-stand , Sanala Road , Morbi Morbi, India
Morbi
363641

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Balvi graphic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Balvi graphic:

Share