20/10/2021
ફોનવાલે ગ્રુપ ના રચયીતા શ્રી મનીષભાઈ પટેલ (ફોનવાલે ગ્રુપ) તેમનો દીલ થી ખુબ ખુબ આભાર જેઓ એ ઓલ સ્ટાફ ને દીપાવલી ની એડવાન્સ માં શુભેચ્છા પાઠવી અને સ્ટોર ની મુલાકાત લીધી તે બદલ ફરીથી દિલ થી ખૂબ ખૂબ આભાર મનીષકાકા નો 🙏🙏
લી. ફોનવાલે બહુચરાજી