06/06/2026
💻 થીયરી સાથે ઈન્ડસ્ટ્રી એક્સપોઝર પણ જરૂરી છે! 🚀
સાંભળો આપણા વિદ્યાર્થી Jil Patel નો અનુભવ, જે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી B.Sc. IT કરવાની સાથે TCP INDIA માંથી Python Full Stack Development ની ટ્રેનિંગ લઈ રહ્યા છે.
અહીંના સપોર્ટિવ ટ્રેનર્સ અને પ્રેક્ટિકલ મેથડોલોજીના કારણે જીલને અદ્ભુત Industry Exposure મળ્યું છે, જેનાથી તેને પોતાની આઈટી સ્કિલ્સને એક્સપ્લોર અને Enhance કરવામાં ખૂબ જ મદદ મળી છે.
Thank you Jil and Riya Madam! 👍
⏳ તમારી આઈટી કરિયર શરૂ કરવા માટે આજે જ સંપર્ક કરો:
🌐 tcpindia.in | 📞 +91 90997 75550