ગુજ્જુ વાણી-gujju vaani

ગુજ્જુ વાણી-gujju vaani કેમ છો મજામાં હશો બધા ખેડૂતોની આ દુનિયા માં તમારું સ્વાગત છે

29/07/2023
27/06/2023
16/06/2023

વાવાઝોડું (બિપોરજોય)🔴 Live :અત્યારે 8:30 વાગ્યે ક્યાં પહોંચ્યું? Heavy Rain Forecast / Khissu
વાવાઝોડું (બિપોરજોય)🔴 Live :અત્યારે 5:00 વાગ્યે ક્યાં પહોંચ્યું? Heavy Rain Forecast / Khissu

અત્યારે ક્યાં અસર કરી રહ્યું છે વાવાઝોડું?.....

#ગુજરાત
Biporjoy cyclone 16 જૂન સવાર,બિપોરજોય વાવાઝોડું લાઇવ 16 જૂન,વાવાઝોડું ગુજરાત,

09/06/2023
9/6/23  #બીપરજોય ના થોડા  #સારા_સમાચાર..😍😍મિત્રો, બીપરજોય  #વાવાઝોડુ છેલ્લા કલાક થી ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે જે એક સા...
09/06/2023

9/6/23 #બીપરજોય ના થોડા #સારા_સમાચાર..😍😍

મિત્રો, બીપરજોય #વાવાઝોડુ છેલ્લા કલાક થી ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે જે એક સારા સમાચાર કહેવાય કે વાવાઝોડા એ હજુ રીકર્વ કરી ને ટર્ન નથી લીધી. અહીં હજુ પણ રૂટ બાબતે બે શકયતા ઉભી જ છે જે નીચે એરા માં બતાવી છે.

વાવાઝોડા એ હજુ ટર્ન નથી લીધો એટલે હવે બને માંથી ગમે તે શક્યતામાં વરસાદ નો ફાયદો તો જરૂર મળશે પેલી શકયતા પ્રમાણે રહે તો ઓછો અને બીજી શકયતા પ્રમાણે રહે તો જેટલું નજીક એટલો વધુ ફાયદો..

બંને માંથી ગમે તે શકયતા રહે #પશ્ચિમ_સૌરાષ્ટ્ર, #દક્ષિણ_સૌરાષ્ટ્ર, #પશ્ચિમ_કચ્છ #દક્ષિણ_ગુજરાત જેવા વિસ્તારમાં #વરસાદનો ફાયદો લગભગ મળશે જ પરંતુ પેલી શકયતા પ્રમાણે અંદરના બીજા વિસ્તારમાં ઓછો ફાયદો મળશે પરંતુ બીજી શકયતા પ્રમાણે રહે તો અંદરના ઘણા વિસ્તારને પણ ફાયદો મળશે..

હવે ત્રણ ચાર દિવસ પહેલા મેં જણાવ્યું હતું કે 10 તારીખ થી #લોટરી_રાઉન્ડ ચાલુ થઈ જશે એ મુજબ આવતીકાલ લોટરી રાઉન્ડ ચાલુ થશે જેનુ 14-15 સુધી જોર રહેશે. આ લોટરી રાઉન્ડ એટલે છે કે આમાં છુટા છવાયા વિસ્તારમાં #વાવણી_લાયક વરસાદ થઈ જશે જે બીપોરજોય વાવાઝોડા ને આભારી હશે.

આજ રાત્રે અથવા આવતીકાલે બીપરજોય વાવાઝોડાના પૂછડીયા વાદળો ગુજરાતમાં આવી પહોંચશે જેનાથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી જશે અને #રેડા_ઝાપટા ચાલુ થશે. દરિયાકિનારા ના વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે.

વાવાઝોડુ જેન આગળ વધતુ હશે તે પ્રમાણે વધુ અપડેટ આગળ આપતો જઈશ આગળ ી દેજો.

લી. વિશાલ પાનસૂરિયા
ગુજરાત હવામાન સમાચાર

વાવઝોડાની અપડેટ આજે સવારે
08/06/2023

વાવઝોડાની અપડેટ આજે સવારે

08/06/2023
08/06/2023
06/06/2023
17/05/2023
15/05/2023

Address

Mahuva Bandar

Alerts

Be the first to know and let us send you an email when ગુજ્જુ વાણી-gujju vaani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share