14/11/2023
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🪔 *નુતન વર્ષાભિનંદન*🪔
*નવું વર્ષ, નવી આશા, નવો ઉત્સાહ, નવા વિચારો, નવા સંકલ્પો સાથેનો આજનો નવા વર્ષનો અરુણોદય આપના અને આપના પરિવારને સુખ, શાંતિ સમૃદ્ધિ સાથે નિત્ય નવ્ય ઉર્જા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના સહ આપને*
*નૂતન વર્ષાભિનંદન.......*
*આપને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ....*
🙏