19/04/2026
Real Transformation In Mobile Phones....
Kapadwanj માં mobile repair કરાવવો હોય ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે વિશ્વાસ 🔧🤝
KD Mobile Care પર અમે
✔️ Original parts
✔️ Proper checking
✔️ Transparent charges
✔️ After-service support
એટલે જ Kapadwanj અને આજુબાજુના ગામોના customers અમારાં પર ભરોસો રાખે છે 💯
તમારો mobile અમારાં માટે પણ valuable છે 📲❤️
Repair હોય કે advice, અમે હંમેશા સાચું કહીએ છીએ.
📍 Location: Kapadwanj
📞 Trusted KD Mobile Care
Kapadwanj No Trusted Mobile Repair Shop