Bhumika Education Centre

Bhumika Education Centre Computer Course M. S . Office . Tally Account ( Manually and Computerised Taxation

નવી બેચ એપ્રિલ માં શરૂ થનારી છે તેમાં ફ્રી ડેમો માં આજ થી જોડાવો. કોમ્પ્યુટર ,  એકાઉન્ટ અને ટેક્ષેસન ( જીએસટી ઈન્કમટેક્સ...
27/03/2018

નવી બેચ એપ્રિલ માં શરૂ થનારી છે તેમાં ફ્રી ડેમો માં આજ થી જોડાવો. કોમ્પ્યુટર , એકાઉન્ટ અને ટેક્ષેસન ( જીએસટી ઈન્કમટેક્સ, એચ. આર. , પ્રો. ટેક્ષ અને ઓનલાઈન શીખી ને કેરિયર બનાવો સાથે ફેક્ટરી કંપની કે ઈન્ડસ્ટ્રીઝ માં જોબ પ્રાપ્ત કરો.
ગરીબ અને મધ્યમવર્ગના ના ભાઈ અને બહેનો માટે ભુમિકા એજ્યુકેશન સેન્ટર, વર્ષા ફાઉન્ડેશન, આઈ એક્ટ તથા યોગેશ્વર કોમ્પ્યુટર ના ઉપક્રમે તથા સહકાર થી ઉપરોક્ત કોર્ષ શીખી ને નોકરી પ્રાપ્ત કર્યા બાદ ફી આપવાની રહેશે તો આ યોજના નો લાભ મેળવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.

મોબાઇલ નંબર 9824426769.

Bhumika education centre. GST means Goods Service TaxGOOD SUPERB TRAINING FOR ACHIEVE GOALBEST INDUSTRIAL TRAINING CENTE...
22/03/2018

Bhumika education centre.

GST means Goods Service Tax

GOOD SUPERB TRAINING FOR ACHIEVE GOAL

BEST INDUSTRIAL TRAINING CENTER.

INDUSTRIAL COURSE BASED ON

ACCOUNT COMPUTER , TAXATION ,

H. R. ENGLISH DEVELOPMENT SPECIAL

VACATION COURSES FOR 11 TH STANDARD

AND 12 TH STANDARD COURSES.

CONTAINING WITH INCOME TAX, E. S. I. P. F.

FACTORY ACT, PROFESSIONAL TAX, WITH

G S T ( GOODS SERVICE TAX ).

મારી જીંદગી નુ એક પાનું. આજથી બાવીસ વર્ષ પૂર્વે જુદી જુદી ભૂમિકા ભજવવા નો જે લાભ મળ્યો એમાં સૌથી વધારે લાંબી ભૂમિકા ભજવવ...
08/02/2018

મારી જીંદગી નુ એક પાનું.

આજથી બાવીસ વર્ષ પૂર્વે જુદી જુદી ભૂમિકા ભજવવા નો જે લાભ મળ્યો એમાં સૌથી વધારે લાંબી ભૂમિકા ભજવવા માટે એજ્યુકેશન ક્ષેત્રે કામગીરી કરી અને હાલ માં પ્રભુ કૃપાથી અને ભૂમિકા એજ્યુકેશન સેન્ટર ના પરિવાર વિધાર્થી ભાઈબહેનો અને હિતેચ્છુઓ ના સહકાર થી કરી રહ્યો છું અને ભવિષ્યમાં થાય ત્યાં સુધી કામગીરી કરવાની ઝંખના છે. શરૂઆતમાં પૈસા કમાવવા અને કેરિયર બનાવવા માટે ની ભાવના હોય એ સ્વાભાવિક છે પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ
સંસ્થા જીવંત રહે તે આશયથી વ્યાજબી ફી ની સાથે સેવા ની સાથે વિધાર્થી ભાઈબહેનો ની કેરિયરની ની સાથે સ્વરોજગાર કે રોજગારલક્ષી ક્ષેત્રે કાર્ય દ્વારા સમાજ ઉપયોગી સેવા સાથે રિટાયર્ડ લાઈફ માં એક્ટીવ રહી જવાયું છે અને પૂરા આનંદમય વાતાવરણ માં જ્ઞાન યજ્ઞ પણ કરી શકાય છે.

મારા આલ્બમ માં આ ફોટા દ્વારા તેની પ્રતીતિ કરી શકાય છે અને અત્યારે એ યાદો ને શેર કરવાની પ્રબળ ઈચ્છા ને રોકી શકતો નથી.

27/12/2017

જે ભાઈ બહેન હજી પણ એકાઉન્ટ કોમ્પ્યુટર અને ટેક્ષેસન દ્વારા કેરિયર કે જોબ માટે ની ટ્રેઇનિંગ લેવા માગતા હોય તો નીચે ના સરનામે મળી શકે અથવા ફોન કરી શકે છે
ટ્રેનીંગ બાદ નોકરી મેળવ્યા બાદ ફી આપવાની રહેશે.

આ ટ્રેઇનિંગ દરમિયાન કોઈ ફી આપવાની રહતી નથી.
આનો લાભ કેવળ ગરીબ અને મધ્યમવર્ગના કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ ના ભાઇ અને બહેનો લઈ શકશે.
હમણાં કલોલ શહેર અને કલોલ તાલુકા ના વિધાર્થી ભાઈબહેનો માટે પચીસ ( 25) સીટો ની પ્રથમ બેચ જાન્યુઆરી પહેલી તારીખે ( 1/1/2018) ના રોજ શરૂ થનાર છે.
ભુમિકા એજ્યુકેશન સેન્ટર , આઈએક્ટ ઈસ્ટીટ્યુટ,, વર્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને યોગેશ્વર કોમ્પ્યુટર સેન્ટર દ્વારા આ અભિયાન છે. આવનારા દિવસોમાં સો સીટો ફાળવવામાં આવશે.
નોકરી નું કાર્યક્ષેત્ર કલોલ તાલુકા અમદાવાદ કે કડી તાલુકાના ની આજુબાજુના વિસ્તારની ફેક્ટરી કે કંપની માં રહશે.
વધુ માહિતી માટે રૂબરૂ મળો કે ફોન કરો.
સરનામું.
ભુમિકા એજ્યુકેશન સેન્ટર
એસ 13 એસ 15
સિલ્વર પ્લાઝા
સેકન્ડ ફ્લોર
મોનાલિસા ગેસ ઉપર
કબીર વર્લ્ડ ના ખાંચામાં
નવજીવન મિલ્સ કંપાઉન્ડ
કલોલ
મોબાઇલ નંબર 9824426769

નોંધ : - ભુમિકા એજ્યુકેશન પરિવાર ના કે કલોલ કડી તાલુકાના ફેસબુક પરિવાર મિત્રો પણ જરૂરીયાત મંદ ભાઈબહેનો ને પણ લાભ અપાવી શકે છે.
આમાં કોઈ સ્વાર્થ કે સરકારી યોજના નો લાભ નથી પણ
પ્રભુકૃપાથી બધી લીલીવાડી છે અને સમાજે મને ઘણો પ્રેમભાવ અને સદભાવ આપ્યો છે એટલે આ ઋણ ચુકવવાની ભાવના છે.
આ ઉંમરે મને ભગવાને આરોગ્ય પણ બક્ષ્યું છે એટલે જ્યાં સુધી હરિઈચ્છા હશે ત્યાં સુધી કર્મ કરવાની ભાવના છે.
આભાર.

માત્ર વાતો દ્વારા મેડલ ના જીતાય. જમાનાથી પાછળ ,  જમાના ની સાથે કે જમાના થી આગળ રહેવું એ આપણા હાથમાં છે પણ માત્ર વાતો થી ...
10/12/2017

માત્ર વાતો દ્વારા મેડલ ના જીતાય.
જમાનાથી પાછળ , જમાના ની સાથે કે જમાના થી આગળ રહેવું એ આપણા હાથમાં છે પણ માત્ર વાતો થી નહીં પણ આધુનિક ભણતર અને મહેનત દ્વારા શક્ય છે.

One page of my life. I have to inform you with  glad full to everyone that we will be start new bench for  poor and midd...
10/12/2017

One page of my life.

I have to inform you with glad full to everyone that we will be start new bench for poor and middle class students. There are reserve seats for S.C. category S. T. , category Baxipunch category and poor and middle class students for general category.
We will teach & train to them in areas of Computer , Accounting and Taxation with manually and practically knowledge.
Practically knowledge is great knowledge.
Students will have to pay fees after getting job. They will be getting job in different types of posts just as Supervisor , Computer operator , Despatch clerk , Stores keeper Godown keeper, Assi.Accountant and Accountant , in taxation department ( G. S T)
Gatekeeper and research department.
Be happy with forms, registers , annexures and various documents with help of Computer Accounting and GST knowledge.
There are one hundred seats in one year but first bench of twenty five students. Those students who have interest in the specified course they have to apply and do registration within ten days at below mentioned address.
1) Assistance. Clerk for minimum education
12 th standard pass
2) Independent clerk ( Career course) for minimum qualification in graduate in any faculties.
Course duration : 3 months to 6 months.

Address : Bhumika Education Centre.
S/13 S/15 Second floor
Above Mlnalisa Gas Agency.
Opp. Kabir World.
Navjivan Mills Compound.
Kalol

MO. No. 9824426769

E-mail [email protected]

Please request to my Bhumika education family members and also Facebook members
to support to poor and needy students for will get benefits for will get jobs.

Thanking you to everyone.

17/11/2017

Knowledge power is best power.
Knowledge power is great power
Knowledge power is our career.
Knowledge power gives chance

15/07/2017

New batch of G S T will be start on Sunday Dt. 16/7/2017 from 2 to 5 Special batch only for Sunday. Do register your name for free Demo lacture near by Kalol area.

With Manually and practically.

Mo. No. 98244 26769,
Ajit Nayak

Bhumika Taxation Classes
S/ 15 Silver Plaza.
Navjivan Mill Compound
Kalol. Dist. Gandhinagar.

માત્ર રવિવાર ના રજા ના દિવસે જી.એસ. ટી ની બેચ શરું થાય છે તો ડેમો લેકચર માટે કલોલની આજુબાજુ ના વિદ્યાર્થી ભાઇ-બહેનો ફ્રી ડેમો માટે
નામ નોંધાવી શકે છે.
એકાઉન્ટ મેન્યુઅલી અને કોમ્પયુટરાઈઝડ સાથે

રવિવાર તા. 16/7/2017 બપોરે 2 થી 5
સંપર્ક
અજીત નાયક .
મો.નં. 98244 29769
ભૂમિકા ટેક્ષેસન કલાસીસ
એસ/15 સીલ્વર પ્લાઝા ,
નવજીવન મિલ્સ કંપાઉન્ડ
કલોલ જી. ગાંધીનગર .

01/07/2017

Before G S T will come , there are 51

Students complited their batch with

knowlege of G S T.

New G S T batch will be start from Date

5/7/2017 whose person have interest

in

G S T , Account or Taxation subjects

contact on mobile no. 98 244 26 769

===========================

We have to sell excess old & New

furnitue of office and classes .

please contact

MO.NO 98 244 26 769 nearby Kalol

Ajit Nayak

Funiture details of office funiture and

also usable for classes

Benches , Chairs . Tables . Fans , White

Boards Rags , Waste of wood &

waste of electricle goods.

=====================
આનંદ સાથે જણાવવાનું કે જી.એસ.ટી ની ત્રણ

બેચ પુરી થઈ ગઈ અને નવી બેચ તા.5/7/2017

થી શરું થનાર છે. કલોલની આસપાસ રહેતા હોય

અને જી.એસ.ટી માં રુચિ રાખનારે સંપર્ક કરવો.

જમાના થી આગળ રહેવું એ અમારો મોટો.છે

અને ટેક્ષેસનમાં અને ઓધોગિક માટે ના તમામ

કેરિયરલક્ષીમાં રોજગારલક્ષીમાં અગ્રેસર એવી

સંસ્થાની એક વાર મુલાકાત લો.
==============================
વધારાનું ઓફિસ અને ક્લાસિસ લાયક ફર્નિચર

વેચવાનું છે તો સંપર્ક કરો.

=================

31/03/2017

G S T Goods & Service Tax G S T

Bhumika Taxation Classes

G S T batch will be start on 1/ 4/ 2019

* Scope of G S T

* S G S T

* C G S T

* I G S T

* Small Scale Exemption in General

* G S T Registration

* G S T Rates

* Valuable Rules of G S T

* Input Tax Credit of G S T

* Payment of Taxes and Interest

* Returns G S R T 1 .G S R T 2 .G S R T 3

* Other Procedures ( e way bill , export )

Should be Register for free demo.

For more details Contact to Office.

S/13 S/15 Silver Plaza

Above Monalisa Gas Navjivan Mill

Kalol Dist. Gandhinagar Gujarat.

Mobile No. 98 244 26 769

27/03/2017

ભૂમિકા ટેક્ષેસન ક્લાસીસ માં એપ્રીલ થી ચાર

નવા કોર્ષ શરુ થઈ રહ્યા છે.

1 એચ.આર લેબર લાઁ ફેક્ટરી એકટ

2 ગુડસ અને સર્વિસ ટેક્ષ ( જી.એસ. ટી . )

3 એક્ષપોર્ટ અને ઈમ્પોર્ટ ( એકઝીમ )

4 ઓન લાઈન ( ઓલ ટેક્ષીસ )

કેરીયર લક્ષી કોર્ષ રોજગાર લક્ષી કોર્ષ

1 એચ. આર. લેબર લો ફેક્ટરી એકટ હાઈલાઈટસ

ઈ.એસ.આઈ , પી.એફ. , ફેક્ટરી એકટ ,

કોટેકટ લેબર લો,વેલફેર એકટ ,ગ્રેજ્યુએટી એકટ ,

મીનીમમ વેઝીઝ , પ્રોફેશ્નલ ટેક્ષ ,

એમ્પલ્યોયમેન્ટ એકટ ,એપ્રેન્ટીસ એકટ ,

પેઈમેન્ટ ઓફ વેઝીઝ એકટ વિગેરે નો સમાવેશ

થાય છે.

ટૂંકમાં રજીસ્ટર , એનેક્ષર , ફોર્મ્સ , રીપોર્ટસ ,

એપ્લીકેશન , રીર્ટર્ન , ઓન લાઈન પ્રોસીઝર ઉપર

ધ્યાન આપવામાં આવશે.

વધુ માહિતી માટે રુબરું મલો.

સરનામું : એસ 13 સીલ્વર પ્લાઝા , મોનાલીસા

ગેસ ઉપર , નવજીવન મીલ કંપાઉન્ડ કલોલ

List of students Of  Chhatral village.  I  am so lucky to teach more than 100 Students of only   Chhatral. They made bri...
11/07/2016

List of students Of Chhatral village.
I am so lucky to teach more than 100 Students of only Chhatral. They made bright future with study of Account , Computer and Taxation cream area of Industrial .

Address

1st Floor Bhumika Education Centre Veparijin
Kalol
382721

Telephone

9824426769

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhumika Education Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share