KING Infotech & XEROX

KING Infotech & XEROX કિંગ ઈન્ફોટેક મા આપનુ સ્વાગત છે.

આધાર કાર્ડ, પાનકાર્ડ તેમજ સરકારી ભરતી ના ફોર્મ તેમજ જાહેરાત.

15/12/2022

💥 *STAFF SELECTION COMMISSION દ્વારા CHSL ની ભરતી* 🔴

👉 *જગ્યા* - 4500+

👉 *લાયકાત* - 12 પાસ

👉 *પગાર* - 19,900 થી 63,200 પોસ્ટ મુજબ

👉 *અરજી પ્રકાર* - ઓનલાઇન

👉 *અરજી કરવાની અંત્તિમ તારીખ* - 4 જાન્યુ 2022

🤔 *_નોંધ_* - 👉 ઉમેદવારો એ અંતિમ તિથિ ની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવા વિનંતી છે.

✍🏻➜ ઓનલાઇન ફોર્મ ભરવા તેમજ નોટિફિકેશન માટે: King infotech - Sardar Patel chok- KALAVAD.

નમસ્તે મિત્રો 💐1️⃣શું તમારે 10પાસ , 12 પાસ તેમજ અભ્યાસ મુજબ સરકારી ભરતી ની જાહેરાત મેળવવી છે?2️⃣અને શું તમે ત્વરિત ઝડપી ...
12/12/2022

નમસ્તે મિત્રો 💐
1️⃣શું તમારે 10પાસ , 12 પાસ તેમજ અભ્યાસ મુજબ સરકારી ભરતી ની જાહેરાત મેળવવી છે?

2️⃣અને શું તમે ત્વરિત ઝડપી અને સચોટ સરકારી નોકરીઓમાં અરજીઓ પણ કરવા માંગો છો?

3️⃣શું તમારે રાજ્ય તેમજ ભારત સરકારશ્રી ની અવનવી યોજનાઓની માહિતી ઝડપી અને સચોટ પણે મેળવવી છે?

4️⃣શું તમારે રાજ્ય અને ભારત સરકારશ્રી ની અવનવી યોજનાઓ મા ત્વરિત અરજીઓ કરવી છે?

5️⃣ શુ તમે આધારકાર્ડ, પાનકાર્ડ, રેશન કાર્ડ વગેરે જેવા જીવન જરૂરી ડોક્યુમેન્ટસ માં સુધારા કરવા તેમજ નવા બનાવવા માંગો છો?

6️⃣ શું તમારે 7/12 તેમજ 8અ અને વિવિધ દાખલાઓ કઢાવવા છે ?

💐💐આ બધા સવાલો નો એક જ જવાબ
👑કિંગ ઈન્ફોટેક & ઝેરોક્ષ.🖨️

કિંગ ઈન્ફોટેક ના ઓફીસિયલ પેજ પર આપનુ સ્વાગત છે.

કિંગ ઈન્ફોટેક ના અમારા ઑફિસિયલ પેજ ને લાઈક અને ફોલો કરો તેમજ ઓનલાઈન તમામ કામગીરી માટે આજે જ મુલાકાત લો⤵️

👑 કિંગ ઈન્ફોટેક - પહેલાં માળે, પટેલ વિહાર લોજની બાજુમાં, સરદાર પટેલ ચોક, કાલાવડ (શીતલા).

Address

Patel Vihar Loj Ni Bajuma, Sardar Patel Chowk
Kalavad
361160

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918128154702

Website

Alerts

Be the first to know and let us send you an email when KING Infotech & XEROX posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KING Infotech & XEROX:

Share