JDI Technology

JDI Technology Information technology company · Corporate office

28/09/2026

A restaurant may look simple from the outside, but every order goes through multiple steps behind the scenes. 🍽️
 
Customer Order → Kitchen → Preparation → Billing → Payment
 
When these steps are connected digitally, orders can move faster with less manual coordination and fewer chances of missing information.
 
Technology isn’t just about taking orders - it’s about connecting the entire workflow.
 
Build smarter restaurant workflows with JDI Technology.
 

24/09/2026

Manufacturingમાં માત્ર production જ important નથી — આખો process important છે. 🏭
 
Raw Materialથી Dispatch સુધી:
📦 Purchase
⚙️ Production
🔍 Quality
📊 Inventory
🛒 Orders
🚚 Dispatch
 
જો આ processes અલગ-અલગ જગ્યાએ manage થાય, તો complete picture મેળવવી મુશ્કેલ બની શકે છે.
 
Custom ERP / Business Softwareની મદદથી manufacturing processesને એક connected digital systemમાં manage કરી શકાય છે.
 
તમારા manufacturing business માટે custom solution જોઈએ?
 
📩 Connect with JDI Technology.
 

21/09/2026

“કાલે Call કરજો…” 😅
 
એક customerનું follow-up miss થયું તો કદાચ કંઈ નહીં થાય.
 
પણ જો દરરોજ 20–30 enquiries આવે અને follow-ups scattered રહે?
 
ત્યારે CRM ખૂબ useful બની શકે છે. 📊
 
CRMમાં તમે manage કરી શકો છો:
 
👥 Customer Details
📞 Calls
💬 Conversations
📝 Notes
⏰ Follow-up Reminders
📈 Sales Pipeline
 
Customer relationshipને memoryથી નહીં, systemથી manage કરો. 🚀
 
JDI Technology | Custom Digital Solutions
 

17/09/2026

A day to celebrate a life dedicated to public service, leadership, and the vision of a stronger India.
 
Wishing our Hon’ble Prime Minister Shri Narendra Modi Ji a very Happy Birthday.
 
May the journey ahead continue to inspire millions and bring new opportunities for our nation.
 
🇮🇳 Happy Birthday, Narendra Modi Ji!
 

14/09/2026

🐘 Obstacles are not always roadblocks. Sometimes, they are lessons leading us towards something better.

This Ganesh Chaturthi, may we be blessed with the wisdom to understand the difference, the patience to keep going, and the courage to embrace every new beginning.

🌺 Wishing everyone a blessed Ganesh Chaturthi!

🙏 ગણપતિ બાપ્પા મોરયા!

12/09/2026

તમે QR Code પર camera રાખો છો… અને માત્ર થોડા secondsમાં information તમારી screen પર આવી જાય છે! 🤯
 
પણ આ પાછળ actually શું થાય છે? 👀
 
📷 Camera QR Codeને scan કરે છે
🔍 QR patternમાંથી encoded data વાંચવામાં આવે છે
📲 Phone તે dataને સમજવાનો પ્રયાસ કરે છે
🌐 જો તે URL હોય તો website open થાય છે
💳 Payment QR હોય તો payment details દેખાય છે
 
એટલે QR Code માત્ર black & white boxes નથી - તેમાં digital information encoded હોય છે. ⚡
 
આપણા રોજિંદા જીવનમાં technology કેવી રીતે કામ કરે છે તે સરળ ભાષામાં સમજવા માટે JDI Technology ને Follow કરો. 🚀
 

08/09/2026

તમે Instagram ખોલો છો… અને તમને તમારી પસંદની Reels જ કેમ દેખાય છે? 🤔
 
આ કોઈ magic નથી! 😄

Instagram તમારી activityમાંથી અલગ-અલગ signals સમજે છે, જેમ કે:
 
👀 તમે કઈ Reel કેટલો સમય જુઓ છો
❤️ શું Like કરો છો
💾 શું Save કરો છો
📤 શું Share કરો છો
⏭️ કઈ Reel Skip કરો છો
 
આ signalsના આધારે Instagramના recommendation systems તમને કયા પ્રકારનું content interesting લાગી શકે તે predict કરવાનો પ્રયાસ કરે છે. 🧠📱
 
એટલે તમારી Instagram Feed દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે!
 
Technology પાછળ શું થાય છે તે સરળ Gujaratiમાં સમજવા માટે JDI Technology ને Follow કરો. 🚀
 

26/03/2026

Address

Trident Plaza, Zanzarda Road
Junagadh
362001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm

Telephone

+919978966994

Alerts

Be the first to know and let us send you an email when JDI Technology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JDI Technology:

Shortcuts

Share