25/01/2017
ટેલિકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના પોસ્ટપેઇડ ગ્રાહકો માટે અનિલિમિટેડ ઓફર્સ લોન્ચ કરી છે જેના અંતર્ગત આ ઓફર 499 રૂ.થી શરૂ થઈ જાય છે.
ટેલિકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના પોસ્ટપેઇડ ગ્રાહકો માટે અનિલિમિટેડ ઓફર્સ લોન્ચ કરી છે જેના અંતર્ગત આ ઓફર 499 રૂ.થી શરૂ થઈ જાય છે. આ ઓફર એ કસ્ટમર્સ માટે છે જે 4જી પોસ્ટપેઇડ કનેક્શન વાપરે છે. કંપની આ સ્કીમ વોડાફોન રેડ સ્કીમ અંતર્ગત આપી રહી છે. આ સ્કીમ અંતર્ગત 499થી માંડીને 1999 રૂ.માં પોસ્ટપેઇડ ક...