Digiworld - Transistor Traders

Digiworld - Transistor Traders The one stop store for all your home electronics needs. selling happiness for more than 50 years in

અમારા શોરૂમ પર આવી તમે રૂબરૂ ચેક કરી અને જવાબ આપી શકો છો 18 8 2024 રવિવાર એકથી વધુ એન્ટ્રી હશે તો તેના વચ્ચે ડ્રો કરવામા...
17/08/2024

અમારા શોરૂમ પર આવી તમે રૂબરૂ ચેક કરી અને જવાબ આપી શકો છો 18 8 2024 રવિવાર એકથી વધુ એન્ટ્રી હશે તો તેના વચ્ચે ડ્રો કરવામાં આવશે અને કોઈ એકને ગીફટ મળશે, ગિફ્ટ તો એક તમને મળવાનું બહાનું છે, તમારી મુલાકાત અમારા માટે અમૂલ્ય નજરાણું છે

24/06/2024
BADA ac, chhota price
07/06/2024

BADA ac, chhota price

મારો મત સમર્પિત છે રાષ્ટ્રના ઉત્થાન માટે, દેશમાં સદભાવના માટે, ભેદભાવ રહિત સમાજ માટે,ભારતીય સંસ્કૃતિના રખરખાવ માટે અને મ...
07/05/2024

મારો મત સમર્પિત છે રાષ્ટ્રના ઉત્થાન માટે,
દેશમાં સદભાવના માટે,
ભેદભાવ રહિત સમાજ માટે,
ભારતીય સંસ્કૃતિના રખરખાવ માટે અને
મારા બાળકોના ભવિષ્ય માટે

લાયન્સ નુતન વર્ષ 2023-24 પહેલી જુલાઈ થી શરૂ થવા જઇ રહયું છે ત્યારે ઇલેકટેડ  ડીસ્ટ્રીક્ટ ગવર્નર  લાયન હીરલબા જાડેજાએ રાજક...
12/06/2023

લાયન્સ નુતન વર્ષ 2023-24 પહેલી જુલાઈ થી શરૂ થવા જઇ રહયું છે ત્યારે ઇલેકટેડ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન હીરલબા જાડેજાએ રાજકોટ નિરાલી રીસોર્ટ ખાતે યોજાયેલ ભવ્ય "ટેક ઓફ" કાર્યક્રમ વેળાએ તેમની કેબીનેટમાં મને ઝોન ચેર પર્સન ની જવાબદારી સોંપી મારામાં તેમનો વિશ્વાસ વ્યકત કર્યો, આ તકે હું તેમનો ખુબ ખુબ આભાર માનવાની સાથે મારી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી બજાવવાની ખાતરી આપું છું

તારીખ ત્રીજી જૂન ના રોજ માનનીય મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી અને ભાજપના સંનિષ્ઠ  કાર્યકર જેવા વિવિધ હોદ્દાઓ શોભાવનારા એવ...
09/06/2023

તારીખ ત્રીજી જૂન ના રોજ માનનીય મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર જેવા વિવિધ હોદ્દાઓ શોભાવનારા એવા શ્રી મુળુભાઈ બેરા સાહેબ ની અમારા નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત ખૂબ લાગણીસભર બની રહી, સાથે સાથે ભાજપ સંગઠનના સભ્યો શ્રી હરિભાઈ નકુમ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પરમાર,ભાજપ ના અગ્રણી નેતા શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર,શ્રી નિરવભાઇ કવૈયા, શ્રી પિયુષભાઈ કણજારીયા તથા અગ્રણી વેપારી અને અમારા સ્નેહી એવા શ્રી દીપકભાઈ ચોકસી સર્વેનું અમે હાર્દીક સ્વાગત કર્યું, આ પ્રસંગે શ્રી મુળુભાઇ બેરાસાહેબ તરફથી દેશના સર્વાંગી વિકાસ માટે અને દેશના છેવાડાના માણસને સુશાસન ના લાભ પહોંચાડવા માટે કટીબધ્ધ એવી ભાજપ સરકાર ની અનેકવિધ યોજનાઓ ની પુરી જાણકારી આપતી બુક *" સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના નવ વર્ષ"* ભેટ મલી, આ તકે અમે પણ ભાજપ સરકાર ને સંપૂર્ણ સાથ,સહકાર અને સમર્થન ની ખાત્રી આપી, જય હિન્દ

Address

Post Office Road/jam Khambhalia
Jamnagar
361005

Opening Hours

Monday 9:30am - 9:30pm
Tuesday 9am - 9:30pm
Wednesday 9:30am - 9:30pm
Thursday 9:30am - 9:30pm
Friday 9:30am - 9:30pm
Saturday 9:30am - 9:30pm
Sunday 9:30am - 2pm

Telephone

9824417122

Website

Alerts

Be the first to know and let us send you an email when Digiworld - Transistor Traders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Digiworld - Transistor Traders:

Share