Cell Yard

Cell Yard Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cell Yard, Mobile Phone Shop, 04 , Sh*tal Apartment , Opp Bombay Bhel, Jamnagar.

07/08/2026

Cell Yard mobile માં આવી ગયો છે Android Phone નો Full Stock! 🎉
🔥 5G Smartphone માત્ર ₹12,000 થી શરૂ!

મોકો ચૂકતા નહીં, આજે જ વિઝિટ કરો અને તમારો ફેવરિટ 5G ફોન બેસ્ટ ડીલ સાથે લઇ જાઓ! 🛍️✨

📍 સરનામું:
Cell Yard Mobile,
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન
જામનગર - 8200269679

16/07/2026

Samsung S22 Ultra હવે તમારા બજેટમાં... માત્ર ₹૨૮,૦૦૦ માં આપી દેવાનો છે વ્હાલા

🔥 ડીલની મુખ્ય હાઈલાઈટ્સ:
📱 Samsung Galaxy S22 Ultra: એકદમ સુપર પ્રીમિયમ કન્ડિશનમાં, અલ્ટ્રા પાવરફુલ પ્રોસેસર અને S-Pen સાથે.
💰 માત્ર ₹૨૮,૦૦૦: આ કિંમતે આ ફોન મળવો એ સાચે જ લોટરી સમાન છે સાહેબ!
📦 લિમિટેડ સ્ટોક: કલર્સ અને ઓરિજિનલ જેન્યુઇન પીસ એકદમ કડક છે, પણ સ્ટોક બહુ જ લિમિટેડ છે.

તો મોડું ન કરો વ્હાલા, આ ક્રેઝી ઑફરનો લાભ લેવા અને સ્ટોક ખાલી થાય એ પહેલા આજે જ વિઝિટ કરો સેલ યાર્ડ પર

📍 સરનામું:
Cell Yard Mobile,
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન
જામનગર - 8200269679

09/07/2026

I phone લવર્સ માટે અત્યાર સુધીની સૌથી ક્રેઝી ડીલ... માત્ર ₹26,990/-માં iPhone 13 128GB

🔥 ઑફરની મુખ્ય હાઈલાઈટ્સ:
📱 ૧૦૦% ઇન્ડિયન જેન્યુઇન પૂરી ગેરંટી અને પાકા ભરોસા સાથેનો ઓરિજિનલ ફોન.

💰 માત્ર ₹૨૬,૯૯૯: આ કિંમતે આઇફોન ૧૩ મળવો

📦 લિમિટેડ સ્ટોક: કલર્સ અને કન્ડિશન એકદમ કડક છે, પણ સ્ટોક બહુ જ લિમિટેડ છે

📍 સરનામું:
Cell Yard Mobile,
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન
જામનગર - 8200269679

જામનગરની આવી જ ક્રેઝી ઑફર્સ અને માર્કેટ અપડેટ્સ માટે ફોલો કરો

08/07/2026

Doing My Best 🙌🏻🧿♾️

(Money Making, Hard Work Pay Off, Business Life, Consistency)

07/07/2026

તમારા ઘરના ખૂણામાં પડેલા જૂના અને તૂટેલા ફોન ના બેસ્ટ વેલ્યુ એક્સ્ચેંજ માં મળશે નવો 5G ફોન! 📲

'CELL YARD' લાવ્યું છે વર્ષનો સૌથી મોટો મોબાઇલ એક્સચેન્જ ધમાકો! જો તમારી પાસે કોઈ જૂનો, બંધ કે સ્ક્રીન તૂટેલી હોય તેવો ફોન પડ્યો હોય, તો એને ઘરમાં સાચવી રાખવાને બદલે આજે જ CellYard Mobile પર લઈ આવો! 😍

🔄 એક્સચેન્જ ઑફરની મુખ્ય વિગતો:
📱 ગમે તેવો ફોન ચાલશે: તમારો જૂનો કે ગમે તેવો તૂટેલો સ્માર્ટફોન અહીં સ્વીકારવામાં આવશે.

🚀 નવો 5G સ્માર્ટફોન: જૂના ફોનની બેસ્ટ વેલ્યુ મેળવીને તમે એકદમ પ્રીમિયમ અને સુપરફાસ્ટ નવો 5G ફોન વ્યાજબી ભાવે ઘરે લઈ જઈ શકો છો.
📦 ૧૦૦% જેન્યુઇન ડીલ્સ: પૂરા ભરોસા સાથેની કડક ઑફર્સ.

📍 સરનામું:
Cell Yard Mobile,
મેહુલ ફરસાણ ની ઉપર,
N D પાન ની સામે
લીમડા લાઇન, જામનગર.

📞 વધુ વિગત કે ઑફર માટે અત્યારે જ કોલ અથવા સીધો DM કરો:- 8200269679

26/06/2026

એન્ડ્રોઇડ યુઝર્સ માટે જામનગરમાં ધમાકેદાર ઑફર... CELLYARD Mobile માં આવી ગયો સેકન્ડ હેન્ડ ફોનનો હટકે સ્ટોક! 🚨📲✨

વ્હાલા જામનગરીઓ, જો તમે પણ વ્યાજબી બજેટમાં એકદમ જોરદાર કન્ડિશન વાળો એન્ડ્રોઇડ સ્માર્ટફોન શોધતા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે! લીમડા લાઇન સ્થિત 'CELLYARD MOBILE' પર સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ ફોનનો ધમાકેદાર નવો સ્ટોક આવી ચૂક્યો છે! 😍📈

📌 ઑફરની મુખ્ય હાઈલાઈટ્સ:
💰 ક્રેઝી પ્રાઇસ: એન્ડ્રોઇડ ફોનની શરૂઆત થાય છે માત્ર ₹૫,૦૦૦ થી!
📦 ૧૦૦% ભરોસો: દરેક સ્માર્ટફોન એકદમ જેન્યુઇન, બિલ અને ઓફિશિયલ બોક્સ સાથે મળશે.

🛠️ સુપર કન્ડિશન: કન્ડિશનમાં કોઈ જ બાંધછોડ નહીં, બધા હેન્ડસેટ QC કરેલા.

📍 સરનામું :-
CellYard Mobile
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન જામનગર
8200269679

📞 વધુ વિગત કે ઓર્ડર માટે અત્યારે જ કોલ અથવા સીધો DM કરો

16/06/2026

CellYard Mobile માં Samsung Ultra Series નોં ફૂલ સ્ટોક Refill થઈ ગયેલ છે

જેમાં S24 128 Variant ની શરૂઆત થાય છે ખાલી 35990/- એમાં પણ 6 Month કંપની Warrnty બાકી Brand New Condition ફૂલ કિટ સાથે.

S24 128GB -35,990/-
S22 Ultra - 3*,990/-
S23 Ultra - 4*,990/-
S24 Ultra - 6*,990/-
S25 Ultra - 7*,990/-

100% બ્રાન્ડ ન્યુ Condition / Indian Variant ફૂલ કીટ સાથે હાજર સ્ટોક મા..

CellYard Mobile
મેઘધારા કોમ્પલેક્ષ
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન જામનગર
8200269679

10/06/2026

જામનગરના આઇફોન લવર્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો... આઇફોન ખાલી ₹૧૭,૦૦૦ થી! 📲

📊 કિલર પ્રાઇસ લિસ્ટ જુઓ:
🍏 iPhone 12 Mini: માત્ર ₹૧૭,૦૦૦!
🍏 iPhone 12: ખાલી ₹૨૦,૦૦૦ માં!
🍏 12 Pro Max: માત્ર ₹૩૨,૫૦૦!
🍏 13 Pro Max: ખાલી ₹૩૭,૦૦૦ માં!
🍏 iPhone 14: માત્ર ₹૨૬,૦૦૦!
🍏 14 Pro: ખાલી ₹૪૮,૦૦૦ માં!
🍏 14 Pro Max અને 15 Pro: માત્ર ₹૫૦,૦૦૦ માં!
🍏 અને લેટેસ્ટ 16 Pro Max: ખાલી ₹૮૦,૦૦૦ માં!

📍 સરનામું: સેલ યાર્ડ (Cell Yard), લીમડા લાઇન, જવાહર પાનની બાજુમાં, પત્રકાર કોલોની રોડ, જામનગર.

09/06/2026

All Step are Cmplt

Moved To New Location

મેઘધારા કોમ્પલેક્ષ
મેહુલ ફરસાણ ની ઉપર
N D પાન ની સામે
લીમડા લાઇન જામનગર
8200269679

04/06/2026

Address

04 , Sh*tal Apartment , Opp Bombay Bhel
Jamnagar
361001

Website

Alerts

Be the first to know and let us send you an email when Cell Yard posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share