29/10/2025
*ખીચડી જેની શાન છે*
*રખવાળો જેનો રામ છે*
*ગોકુળ જેવું જેનું ધામ છે*
*ખવડાવું એ જ એનું કામ છે*
*વીરપુર જેનું ગામ છે*
*આખા જગતમાં તેનું નામ છે*
*એ બાપા જલારામ છે*
*કોટિ કોટિ વંદન*
*જલારામ જયંતિની*
*શુભેરછા*🙏🏼