11/08/2025
સોની ફળિયા ગણેશ યુવક મંડળ 2025 માં 58 મા વર્ષ માં પણ દરવર્ષ ની જેમ હાલોલ નું સૌથી પ્રથમ આગમન🎊આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ,આપણા સોની ફળિયા ગણેશ યુવક મંડળ ના ગણપતિ બાપ્પા નું ફાયર ક્રેકર્સ , ડ્રોન કેમેરા ને surprise element સાથે ભવ્યતી ભવ્ય આગમન 14/8/25 ગુરુવાર સાંજે 7:00 કલાકે કંજરી રોડથી આગમન થવાનું છે ,તો આપ સૌને સહપરિવાર આમંત્રણ છે ,જેથી અમને તથા અમારી ટીમ ગણેશ ને સમાજને તમારા સપોર્ટ જરૂર છે ,તો ચાલો આપણે વધારે માં વધારે ભેગા થઇ એક યાદગાર આગમન નું આયોજન કરવાનું છે ,તો આપ સહુ ના સાથ ને સહકાર વગર શક્ય નથી ,તો હાલોલ તથા આજુબાજુના ગામના સમાજના ગણેશ મંડળ ના ભાઈઓ તથા બેહનો ને ગણપતિ દાદા ની ભવ્ય આગમન યાત્રા માં જોડાવા હાર્દિક સ્વાગત💕