AMBAJI INFOTECH GODHRA

AMBAJI INFOTECH GODHRA NEW P.V.C. CARD ONLY Rs.30.00
No Extra Charge

18/09/2020

COMMON SERVICE CENTER

21/09/2019

હાલ માં ઇલેક્શન કમિશન ઘ્વારા જેઓના ચૂંટણી કાર્ડ છે તેઓએ પોતાનું ચૂંટણી કાર્ડ વેરિફિકેશન કરાવવા જણાવેલ છે તો તમામ નાગરિકો એ નગરપાલિકા ગોધરા ની કચેરીમાં કોમન સર્વિસ સેન્ટર પર પોતાનું ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડ લઈ આવી તેનું વેરિફિકેશન કરવી દેવા વિનંતી.
તેમજ જો તમારા ચૂંટણી કાર્ડ માં કોઇપણ ભૂલ હોય તે પણ સુધારો થઇ શકે છે જેમાં સુધારા અંગે ના પુરાવા સાથે લાવવાના રહેશે

અંબાજી ઇન્ફોટેક ગોધરા
કોમન સર્વિસ સેન્ટર
નગરપાલિકા ગોધરા

17/10/2018

આથી ગોધરા શહેરના તમામ વોટર્સ ને જણાવવામાં આવે છે કે જે કોઈ ના પણ ચુંટણી કાર્ડ ખોવાઈ ગયેલ હોય અથવા તો નવા ચુંટણી જુના હોય તેઓને નવીન ચુંટણી કાર્ડ ની જરૂરિયાત હોય તો તેઓએ નગરપાલિકા ગોધરા ના જન્મ મરણ વિભાગ આવેલ કોમન સર્વિસ સેંટરમાં રૂબરૂ પુરાવા સહ આવી રૂ.૩૦.૦૦ ભરી જઈ નવીન ચુંટણી કાર્ડ મેળવી લેવા વિનંતી છે.

અંબાજી ઇન્ફોટેક ગોધરા
નગરપાલિકા,ગોધરા
સંપર્ક નંબર: ૯૭૨૩૦૭૫૨૮૪.
ઈ-મેઈલ આઈ ડી : [email protected]

17/10/2018

Happy Navratri (ASHTAMI)

AMBAJI INFOTECH-GODHRA

25/05/2018

રપાલિકા ગોધરા ખાતે તા.૦૧/૦૬/૨૦૧૮ થી ચૂંટણી કાર્ડ સ્માર્ટ કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની નોંધ લેવા ગોધરા શહેર ના તમામ નાગરિકો ને વિનંતી છે.

25/05/2018

તા.૦૧/૦૬/૨૦૧૮ થી ચૂંટણી કાર્ડ સ્માર્ટ કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ
#માત્ર…રૂપિયા…૩૦/-માં #
તો જેનું ચૂંટણી કાર્ડ ખોવાય ગયેલ હોય , ખોવાઈ ગયેલ હોય અને નવું કાર્ડ જોયતું હોય તો આવી જજો બિન્દાસ્ત
નગરપાલિકા ગોધરા માં

સુરજ મંગવાણી
અંબાજી ઇન્ફોટેક ગોધરા

Address

Nagarpalika Godhra
Godhra
389001

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm

Telephone

+919723075284

Website

Alerts

Be the first to know and let us send you an email when AMBAJI INFOTECH GODHRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AMBAJI INFOTECH GODHRA:

Share