Yuvrajsinh Chavda.

Yuvrajsinh Chavda. Tech Enthusiastic, Social Activist, Interested Positive Politics. Coming with a Blog in short time.

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥આજથી શરૂ થતા નવરાત્રીનાં પાવન પર્વની આપ સ...
26/09/2022

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

આજથી શરૂ થતા નવરાત્રીનાં પાવન પર્વની આપ સર્વને શુભેચ્છાઓ. શક્તિની આરાધનાના આ પર્વ પર મા આદ્યશક્તિ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉલ્લાસ અને સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.

જય અંબે !

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની આપ સૌ ને શુભકામનાઓ જય ગુજરાત
24/08/2022

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની આપ સૌ ને શુભકામનાઓ
જય ગુજરાત

🇮🇳જય ગુજરાત 🇮🇳આજ રોજ  ઈડર તાલુકા ના સિયાસણ ગામ ના રહેવાસી શહિદ જવાન(બી.એસ.એફ) મેણાત  જિતેન્દ્રકુમાર ચંદુભાઈ ના પરિવાર ની...
15/08/2022

🇮🇳જય ગુજરાત 🇮🇳
આજ રોજ ઈડર તાલુકા ના સિયાસણ ગામ ના રહેવાસી શહિદ જવાન(બી.એસ.એફ) મેણાત જિતેન્દ્રકુમાર ચંદુભાઈ ના પરિવાર ની સ્વતંત્ર પર્વ 15/8/2022 ના રોજ સવારે મુલાકાત લઈ ને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સાંત્વના આપી, સાથે સાથે ત્રિરંગો અને શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા દેશ ને અપાયેલી સેવા માટે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું .આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજ સાબરકાંઠા જિલ્લાના હોદેદારોએ કોઈ પણ સંજોગો માં વિશ્વ ગુજરાતી સમાજ તેમની પડખે ઉભો છે તેવી બાહેધરી આપી હતી.

હાજર રહેલા તમામ હોદ્દેદાર મિત્રો ના અમે આભારી છીએ.

આભાર

06/08/2022
12/07/2022

17/06/2022

નવી દિલ્હી ખાતે તાજ હોટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૮ વર્ષના શાસન નિમિત્તે યોજાયેલ સુદર્શન ટીવીનાં એક કોન્ક્લેવમાં વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખશ્રી સી.કે. પટેલ સાહેબ K Patel નું ૧૫ જેટલા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રીશ્રી નિતીન ગડકરીના હસ્તે સન્માન કરાયું હતું.

જય ગુજરાત..

17/06/2022

નવી દિલ્હી ખાતે તાજ હોટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૮ વર્ષના શાસન નિમિત્તે યોજાયેલ સુદર્શન ટીવીનાં એક કોન્ક્લેવમાં વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખશ્રી સી.કે. પટેલ સાહેબ K Patel નું ૧૫ જેટલા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રીશ્રી નિતીન ગડકરીના હસ્તે સન્માન કરાયું હતું.

જય ગુજરાત..

જય ગુજરાત..જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા ૧ મેં ૨૦૨૨, ગુજરાત ના ...
02/05/2022

જય ગુજરાત..
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા ૧ મેં ૨૦૨૨, ગુજરાત ના ૬૩ માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ગૌરવશાળી ગુજરાતી - ૨૦૨૨ અંતર્ગત આજે મારી ગુજરાત પ્રદેશ કો-કન્વીનર ની જવાબદારી ના ભાગરૂપે ડૉ. મહેશસિંહ ઝાલા - ક્રિષ્ના હોસ્પિટલ મોટા ચિલોડા, શ્રી દિલીપસિંહ પરમાર - એડવોકેટ અને શ્રી કનકસિંહ રાણા - મધુર ડેરી ને ગૌરવ પત્ર થી સન્માન કર્યું.

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના યુવાનો દ્વારા ગુજરાતભરમાંથી
સિલેકટેડ કેટેગરી ના ૧૨૬ જેટલા ગૌરવશાળી ગુજરાતીઓ ના સન્માન કરવામાં આવ્યા જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.

વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ ના વિઝન અનુસાર યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસ પટેલ ની અધ્યક્ષતા હેઠળ આવનારા સમયમાં દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ ના રોજ ગામડા ના છેવાડા થી લઈને વિશ્વ ના ખૂણે ખૂણે વસેલા એવા ગૌરવશાળી ગુજરાતીઓ નું ગૌરવ પત્ર આપીને સન્માન થશે કે જેને ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે યોગદાન આપ્યું છે.

જય જય ગરવી ગુજરાત..
જય ગુજરાત Bhupendra Patel









જય ગુજરાત...વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના ગાંધીનગર જિલ્લા અને મહાનગર ની મુખ્ય હોદ્દેદારો ની  પરીચય બેઠક નું આયોજન આંતરર...
17/04/2022

જય ગુજરાત...

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના ગાંધીનગર જિલ્લા અને મહાનગર ની મુખ્ય હોદ્દેદારો ની પરીચય બેઠક નું આયોજન આંતરરાષ્ટ્રીય કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને તેમજ યુથ વિંગ સંગઠન કો-ઓર્ડીનેટર શ્રી આકાશ પટેલ અને ગાંધીનગર ના પ્રદેશ હોદ્દેદાર શ્રી યુવરાજ સિંહ ચાવડા, તન્મય પટેલ ની ઉપસ્થિતમાં મધુર ડેરી, ગાંધીનગર મુકામે કરવામાં આવેલ.

જેમાં મુખ્ય મહેમાન તરીકે મધુર ડેરી ના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા , SPG પ્રવક્તા અને સામાજિક યુવા અગ્રણી શ્રી પૂર્વીન પટેલ (પકાલાલ) ઉપસ્થિત રહીને સૌ યુવાનો ને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરેલ..
ગાંધીનગર જિલ્લાના કન્વીનર Gaurang Patel તેમજ ગાંધીનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ Montu Patel અને Dhruv Patel Dk Raj Brahmbhatt Panchal Anil
ગાંધીનગર જિલ્લાના બધા સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા.

આગામી સમયમાં ગામડા ના છેવાડા થી લઈને વિશ્વ ના ખૂણે ખૂણે સુધી વિશ્વ ગુજરાતી સમાજ નું મજબૂત સંગઠન બનાવવામાં આવે એવો નિર્ધાર સૌ યુવાનો એ કર્યો..તેમજ સંગઠનલક્ષી કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી..

જય ગુજરાત..
Patel Paurash Paurash Patel Akash Patel Patel Tanmay Yuvrajsinh Chavda Rahul Sukhadiya Priyank Patel Parth Kotecha Sparsh Utpal Patel Vishwa Gujarati Samaj Pravinsinh B Sindha Kunj Patel Vgs YW Gandhinagar Jillo
Bjp Kanaiya Rajput Rajesh Prajapati Rajgor Vikas Pragnesh Raval Prīńćé Hemant Vishwakarma Nadiad Arpit Patel

21/03/2022

Address

Gandhinagar
382001

Telephone

+919510553095

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuvrajsinh Chavda. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yuvrajsinh Chavda.:

Share