07/11/2023
પીએમ વિશ્વકર્મા (PM-Vishwakarma) ની નોંધણી હવે આપણા જિલ્લા માં ચાલુ થઇ ગયેલ છે
તો તમારા વિસ્તાર ના લાભાર્થી ની નોંધણી વહેલીતકે કરાવી લેવા વિનંતી
CSC VLE દ્વારા PM વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો પ્રોસેસ વિડિયો: https://bit.ly/3EIM9In
નોંધણી માટે જરૂરી વિગતો:
૧) આધાર કાર્ડ નંબર (આધાર કાર્ડ ના ડેટા માં કેર ઑફ માં નામ લખેલ હોવું જરૂરી છે)
૨) આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
૩) રાશન કાર્ડ નંબર
૪) પાનકાર્ડ નંબર (જો હોઈ તો)
૫) બેંક ખાતા ની માહિતી (એકાઉન્ટ નંબર , IFSC કોડ)
લીલાવતી ડિજિટલ સર્વિસ
શોપ નં: 404/9, ગ્રાઉન્ડ ફ્લોર, ટી.કે. કોમ્પ્લેક્ષ , જય કિસાન હોસ્પિટલની સામે, ગણદેવી- ચાર રસ્તા પેટ્રોલ પમ્પની બાજુમાં, ગણદેવી-396360 Contect No. 98240 37196 , 78748 92829
PM VISHWAKARMA YOJANA REGISTRATION PROCESS | CSC પ્રધાનમંત્રી વિશ્વકર્મા રજીસ્ટ્રેશન પ્રોસેસ ગુજરાતી Vishwakarma Yojana Registr...