Microtech Computer,Songadh

Microtech Computer,Songadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Microtech Computer,Songadh, Computer training school, Hathi Faliyu, Above GEB Office, Near Samarpan Complex, Fort Songadh.

25/11/2018
Microtech  Computer, songadh.
19/04/2018

Microtech Computer, songadh.

MICROTECH  COMPUTER  SONGADH, COMPUTER  CLASS
19/04/2018

MICROTECH COMPUTER SONGADH, COMPUTER CLASS

માઇક્રોટેક કમ્પ્યુટર એ  એક સરકાર માન્ય કમ્પ્યુટર તાલીમ આપતી  સંસ્થા છે, જેને  તાપી જિલ્લામાં  સીસીસી,બીસીસી,એડવાન્સ કમ્પ...
15/03/2018

માઇક્રોટેક કમ્પ્યુટર એ એક સરકાર માન્ય કમ્પ્યુટર તાલીમ આપતી સંસ્થા છે, જેને તાપી જિલ્લામાં સીસીસી,બીસીસી,એડવાન્સ કમ્પ્યુટર કરશે, ડિજિટલ લિટરસિ જેવા કમ્પ્યુટર તાલીમ ચલાવાની માન્યતા મળેલ છે અને સરકાર માન્ય પ્રમાણપત્ર પણ આપે છે તો આજેજ સંસ્થાની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી પ્રવેશ મેળવી તમારા વૅકેશન ના સમયનો સદ્ ઉપયોગ કરો........વધુ માહિતી માટે...ફોને કરો..૯૯૨૫૧૩૦૭૧૯,૯૪૨૮૧૯૦૧૧૩.

01/04/2017

ભાઈ ભાઈ ક્યારેક સ્મિત તો ક્યારેક અસુઓની જૂલ થાય છે,
આજકાલની હરિફાયની દુનિયામાં વિધાર્થીઓને લોકો એપ્રિલ ફૂલ બનાવી જાય છે .........
તમે જાણો છો આજકાલ ના આ હરિફાય ના યુગમાં કેટલાક કમ્પ્યુટર ક્લાસ વાળા જે કઈ માન્યતા છે એ ફક્ત ને ફક્ત અમારી પાસેજ છે એમ સમજાવીને લોકોને એવિ સલાહ આપે છે કે એપ્રિલ ફૂલ ના બનતા , અને એમ કહીને ભોળા આદિવાસીઓ અને ગામડાના વિધ્યાર્થીઆઓને એપ્રિલ ફૂલ બનાવે છે………….
અમારી સંસ્થા મિઈક્રોટેક કમ્પ્યુટર , સોનગઢ ખાતે- NIELIT ( ફોરમલી ડોયેક ) નું માન્ય કેન્દ્ર ધરાવે છે.
NIELIT એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઈલેટ્રોનિક્સ એંડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત એક સંસ્થા છે. તમે આ અંગેની ચકાસણી http://deity.gov.in/content/dit-organisations પર ક્લિક કરો અને નીચે જોતાં તમને સરકાર માન્ય સંસ્થાઓની યાદી જોવા મળશે .......
NIELIT ભારત સરકારની સ્થાપિત સંસ્થા છે. આ Nielit દ્વારા આપતું પ્રમાણ પત્ર દુનિયાના દરેક ખૂણામાં માન્ય છે. જેના થકી તમે રોજગાર કચેરી માં પણ નોધાણી કરાવી શકો છો. સરકારી , અર્ધ-સરકારી કે પછી કોઈ અન્ય સંસ્થા માં પ્રવેશ મેળવવા , અને વધુ માં બહાર દેશ માં પણ આ સંસ્થા દ્વારા આપતું પ્રમાણપત્ર માન્ય છે.
આથી છોડો પ્રાઇવેટ કમ્પ્યુટર ક્લાસ ના ધક્કા , અને જોડાઓ ભારત સરકાર માન્ય અને મિનિસ્ટ્રી ઓફ ઈલેટ્રોનિક્સ એંડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા ધરાવતા કેન્દ્રની.....
વધુ માહિતી માટે સંપર્ક કરો....
મિઈક્રોટેક કમ્પ્યુટર, સોનગઢ,
સેંટ્રલ હોટેલ પાસે, અમ્રુત સુપ્પર સ્ટોરે ની પાસે,
મુ.પો.તા.સોનગઢ, જી.તાપી
9925130719

ભાઈ ભાઈ  ક્યારેક સ્મિત તો ક્યારેક અસુઓની જૂલ થાય છે, આજકાલની હરિફાયની દુનિયામાં વિધાર્થીઓને લોકો  એપ્રિલ ફૂલ બનાવી જાય  ...

જુવો, જાણો, સમજો    અને પછી જોડાવ.....આ સાથે અમારી સંસ્થાનું માન્યતાનું  પ્રમાણ પત્ર પણ શામેલ છે...ભાઈ ભાઈ  ક્યારેક સ્મિ...
01/04/2017

જુવો, જાણો, સમજો અને પછી જોડાવ.....
આ સાથે અમારી સંસ્થાનું માન્યતાનું પ્રમાણ પત્ર પણ શામેલ છે...

ભાઈ ભાઈ ક્યારેક સ્મિત તો ક્યારેક આસુઓની જૂલ થાય છે,
આજકાલની હરિફાયની દુનિયામાં વિધાર્થીઓને લોકો એપ્રિલ ફૂલ બનાવી જાય છે .........
તમે જાણો છો આજકાલ ના આ હરિફાય ના યુગમાં કેટલાક કમ્પ્યુટર ક્લાસ વાળા જે કઈ માન્યતા છે એ ફક્ત ને ફક્ત અમારી પાસેજ છે એમ સમજાવીને લોકોને એવિ સલાહ આપે છે કે એપ્રિલ ફૂલ ના બનતા , અને એમ કહીને ભોળા આદિવાસીઓ અને ગામડાના વિધ્યાર્થીઆઓને પોતેજ એપ્રિલ ફૂલ બનાવે છે………….

અમારી સંસ્થા મિઈક્રોટેક કમ્પ્યુટર , સોનગઢ ખાતે- NIELIT ( ફોરમલી ડોયેક ) નું માન્ય કેન્દ્ર ધરાવે છે.
(Course anme :- ccc,ccc+,Bcc,Ecc,Acc)

NIELIT એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઈલેટ્રોનિક્સ એંડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત એક સંસ્થા છે. તમે આ અંગેની ચકાસણી http://deity.gov.in/content/dit-organisations પર ક્લિક કરો અને નીચે જોતાં તમને સરકાર માન્ય સંસ્થાઓની યાદી જોવા મળશે .......
NIELIT ભારત સરકારની સ્થાપિત સંસ્થા છે. આ Nielit દ્વારા આપતું પ્રમાણ પત્ર દુનિયાના દરેક ખૂણામાં માન્ય છે. જેના થકી તમે રોજગાર કચેરી માં પણ નોધાણી કરાવી શકો છો. સરકારી , અર્ધ-સરકારી કે પછી કોઈ અન્ય સંસ્થા માં પ્રવેશ મેળવવા , અને વધુ માં બહાર દેશ માં પણ આ સંસ્થા દ્વારા આપતું પ્રમાણપત્ર માન્ય છે.
આથી છોડો પ્રાઇવેટ કમ્પ્યુટર ક્લાસ ના ધક્કા , અને જોડાઓ ભારત સરકાર માન્ય અને મિનિસ્ટ્રી ઓફ ઈલેટ્રોનિક્સ એંડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા ધરાવતા કેન્દ્રની.....

વધુ માહિતી માટે સંપર્ક કરો....
મિઈક્રોટેક કમ્પ્યુટર, સોનગઢ,
સેંટ્રલ હોટેલ પાસે, અમ્રુત સુપ્પર સ્ટોરે ની પાસે,
મુ.પો.તા.સોનગઢ, જી.તાપી
9925130719

30/03/2017

વ્હાલા વિધાર્થી મિત્રો,
પરિક્ષાનો સમય ગાળો પતિ ગયો અને આપ સર્વે હવે હળવાશની પળો અનુભવતા હશો અને સાથે સાથે વેકેશનના આ સમયગાળાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ મુંઝવણ અનુભતા હશો.
તમારી આ તમામ સમસ્યાઓનો એક માત્ર ઉપાય એટલે "માઈક્રોટેક કમ્પ્યુટર"
અમારી સંસ્થામાં
BCC- BASIC COMPUTER COURSE
CCC- COURSE ON COMPUTER COURSE
CCC+- COURSE ON COMPUTER +
DCA- DIPLOMA IN COMPUTER APPLICATION
PG DCA- POST GRADUATE IN DIPLOMA IN COMPUTER
જેવા વિવિધ કોર્સ ચાલે છે. સંસ્થા NIELIET (DOEACC) સાથે પણ એફિલેશન ધરાવે છે. આ ઉપરાંત આઈસેક્ટ નું પણ માન્ય કેન્દ્ર ધરાવે છે. તો અમારી સંસ્થા ની મુલાકાત લઈને આજેજ માહિતી મેળવો.

9925130719

વ્હાલા વિધાર્થી મિત્રો,પરિક્ષાનો સમય ગાળો પતિ ગયો અને આપ સર્વે હવે હળવાશની પળો અનુભવતા હશો અને સાથે સાથે વેકેશનના આ સમયગ...
30/03/2017

વ્હાલા વિધાર્થી મિત્રો,
પરિક્ષાનો સમય ગાળો પતિ ગયો અને આપ સર્વે હવે હળવાશની પળો અનુભવતા હશો અને સાથે સાથે વેકેશનના આ સમયગાળાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ મુંઝવણ અનુભતા હશો.
તમારી આ તમામ સમસ્યાઓનો એક માત્ર ઉપાય એટલે "માઈક્રોટેક કમ્પ્યુટર"
અમારી સંસ્થામાં
BCC- BASIC COMPUTER COURSE
CCC- COURSE ON COMPUTER COURSE
CCC+- COURSE ON COMPUTER +
DCA- DIPLOMA IN COMPUTER APPLICATION
PG DCA- POST GRADUATE IN DIPLOMA IN COMPUTER
જેવા વિવિધ કોર્સ ચાલે છે. સંસ્થા NIELIET (DOEACC) સાથે પણ એફિલેશન ધરાવે છે. આ ઉપરાંત આઈસેક્ટ નું પણ માન્ય કેન્દ્ર ધરાવે છે. તો અમારી સંસ્થા ની મુલાકાત લઈને આજેજ માહિતી મેળવો.

9925130719

Microtech Computer  in songadh
30/03/2017

Microtech Computer in songadh

26/03/2017

પ્રધાન મંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના 14 થી 60 વર્ષની ઉમર ધરાવતા એક પરિવાર માથી એક વ્યકતી માટે મફત ડિજિટલ શિક્ષણ ,કમ્પ્યુટર નું પાયાની તાલીમ જેના થકી આપણે ડિજિટલ ભારત ના સહયોગી બની શકીએ.

મફત તાલીમ, મફત પ્રમાણપત્ર, ભારત સરકારના સહયોગથી અને સીએસસી દ્વારા કાર્યાન્વિત આ યોજના માં લાભ લેવા આજેજ અમારા તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ ને વધુ વિગત મેળવો...........

ડિજિટલ તાપી, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ભારત

પ્રધાન મંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મફત કમ્પ્યુટર અને ડિજિટલ શિક્ષણ સાથે પ્...
26/03/2017

પ્રધાન મંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મફત કમ્પ્યુટર અને ડિજિટલ શિક્ષણ સાથે પ્રમાણ પત્ર પણ મળશે તો આજેજ મુલાકાત લઈને વધુ માહિતી મેળવો...........

પ્રધાન મંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના 14 થી 60 વર્ષની ઉમર ધરાવતા એક પરિવાર માથી એક વ્યકતી માટે મફત ડિજિટલ શિક્ષણ ,કમ્પ્યુટર નું પાયાની તાલીમ જેના થકી આપણે ડિજિટલ ભારત ના સહયોગી બની શકીએ.

મફત તાલીમ, મફત પ્રમાણપત્ર, ભારત સરકારના સહયોગથી અને સીએસસી દ્વારા કાર્યાન્વિત આ યોજના માં લાભ લેવા આજેજ અમારા તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ ને વધુ વિગત મેળવો...........

ડિજિટલ તાપી, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ભારત

Address

Hathi Faliyu, Above GEB Office, Near Samarpan Complex
Fort Songadh
394670

Telephone

9925130719

Website

Alerts

Be the first to know and let us send you an email when Microtech Computer,Songadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Microtech Computer,Songadh:

Share