13/08/2022
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
S.K.COMPUTER ધંધુકા દ્વારા ધંધુકા તાલુકા ના વિદ્યાર્થીઓ માટે અમુલ્ય ભેટ.
આજ ના સમય માં ખોટી જાહેરાતો તેમજ ખોટી માહિતી દ્વરા બેરોજગાર તેમજ નોકરી વાંચ્છુક વિદ્યાર્થીઓ ની છેતરામણી કરવામાં આવે છે. માટે ધંધુકા બસ સ્ટેન્ડ ની સામે સ્થિત S.K.COMPUTER દ્વરા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ જાહેરાતો તેમજ નવી અપડેટ માટે તેમજ GK ને લગતી પોસ્ટ માટે FACEBOOK તેમજ INSTAGRAM માં પેજ બનાવવામાં આવ્યું છે. જેની લીંક નીચે જણાવેલ છે. આપ સૌ વિદ્યાર્થીઓ ને નમ્ર અપીલ કે આ બંને પેજ ને FOLLOW કરી અમારૂ મનોબળ વધારશો. જેથી આવનારા સમય માં વિવિધ ભારતીઓ તેમજ વિવિદ અપડેટ ની જાણકારી આપણે ઘર્બેધા મળી રહે. આ બંને પેજ માં સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે. અમારા દ્વારા આવનારા સમય માં YOUTUBE પર પણ આવી જાણકારી આપવામાં આવશે માટે નીચે જણાવેલ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેવા વિનંતી. આવનારા સમય માં આ ચેનલ માં પણ GK તેમજ સરકારી નોકરીઓ ને લગતી માહિતી આપવામાં આવશે. જેથી અત્યારેજ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.
આ મેસેજ ને વધારે માં વધારે શેર કરવા આપસૌ ને અમારા તરફ થી વિનંતી. ધન્યવાદ.
INSTAGRAM PAGE - https://www.instagram.com/s.k.computer.dhandhuka/
FACEBOOK PAGE - https://web.facebook.com/s.k.computer.dhandhuka/