19/02/2021
ધોરણ 10 પાસ , 12 પાસ અને કોલેજ કરતા વિદ્યાથીઓ માટે અગત્યનુ,….
🏂 આઈ. ટી ઓલમ્પિયાડ વિશે જાણો....
✍️આઈ.ટી.સેન્ટર લઈને આવ્યું છે
ધોરણ 10 અને 12 તેમજ કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આઈ ટી સેન્ટર દ્વારા, આઈ. ટી ઓલમ્પિયાડ ની પરીક્ષા લેવામાં આવે છે. હાલના સમય માં કમ્પ્યુટરનો વધતો ઉપયોગ અને નોકરી અને બિઝનેસ માટે ઘણી બધી સ્કીલ ની જરૂર પડતી હોય છે.આ પરિક્ષામા જોબ અને બિઝનેશ માટેની જરૂરી સ્કિલના પ્રશ્નો આવે છે. આ પરિક્ષા નેશનલ લેવલની છે. તેમા ભાગ લેનાર વિદ્યાર્થિઓને નેશનલ લેવલનુ સર્ટીફિકેટ મળે છે.
👌ઘણા લોકો માટે 🏂 આઈ. ટી ઓલમ્પિયાડ નવું હશે પણ શહેરી વિસ્તારમાં તો હવે દરેક સ્કૂલ માં Olympaid થઈ રહ્યા છે, તો ગ્રામ્ય ક્ષેત્ર ના વિદ્યાર્થીઓ પણ Olympaid માં ભાગ લઈ પોતાના વિષયના જ્ઞાનને ચકાશે સાથે એમનામાં સ્પર્ધાત્મક પ્રવૃત્તિ પ્રત્યે રસ જાગે એ આઈ. ટી ઓલમ્પિયાડ નો ઉદ્દેશ્ય છે. માટે જ આઈ.ટી.સેન્ટર એ આઈ. ટી ઓલમ્પિયાડ free રાખેલ છે. જેથી દરેક વિદ્યાર્થીઓ આમાં ભાગ લઇ શકે...🎯
☝️Olympaid માટે online પરીક્ષા રહેશે જે સ્ટુડન્ટ્સ આઈ.ટી.સેન્ટર પર જઈ આપી શકશે. પરીક્ષાની તારીખ અગાઉથી આપવામાં આવશે.
આની સાથે એજ્યુકેશનલ સ્કોલરશીપ અને નેશનલ લેવલનુ સર્ટીફિકેટ પણ મળે છે.
👉પ્રવેશ પ્રક્રિયા:
સ્ટુડન્ટસે એપ્લીકેશન ફોર્મ આઈ.ટી.સેન્ટર, ડીસાખાતે ભરી લેવુ.કોઈ પણ સ્ટુડન્ટ કે વાલી એ આ ફોર્મ વહેલી તકે મેળવી લેવા.
👉આઈ.ટી ઓલમ્પિયાડ પ્રવેશ લાયકાત:
મીનીમમ લાયકાત ધોરણ-10 અને 12 પાસ છે. ધોરણ-12 કે કોલેજના સ્ટુડન્ટ ને અગ્રીમતા આપવામાં આવશે.
આઈ. ટી ઓલમ્પિયાડ એડમીશન કેપીસીટી એડમીશન સીટ ફક્ત 100 હોવાથી એટલા જ સ્ટુડન્ટ પ્રવેશ મેળવી શકશે.
👉આઈ.ટી ઓલમ્પિયાડ ફોર્મ મેળવવા સંપર્ક:
આઈ.ટી.સેન્ટર
બીજો માળ, ગાયત્રી શોપિંગ,
લીઓ સ્કુલની સામે, ચંદ્રલોક રોડ,
ડીસા-૩૮૫૫૩૫
Call- 7990823848 ,7383160669
ડોક્યુમેન્ટ્સ- આધારકાર્ડ ની ઝેરોક્ષ-1
પાસપોર્ટ ફોટો-1
👉તમારે જરૂર ન હોય તો આગળ ફોરવર્ડ કરવા વિનંતી
મે મારી જાગૃત નાગરિક હોવાની ફરજ પુરી કરી હવે તમારો વારો છે...🙏🏻
* ઓનલાઈન રજિસ્ટ્રેશ માટેની લીંક.....*👇
https://forms.gle/ncrWZK9NK5wfJLnq7