01/05/2017
1 મેં ગુજરાત સ્થાપના દિવસ. વિશ્વ ના દરેક દેશ ના ખુણે ખુણે વસતા ગુજરાતી ઓ ને આજના દિવસે શુભ કામનાઓ.
ગુજરાત ની લોક સંસ્કૃતિ અને ગુજરાત ની ખુમારી ને વિશ્વભરમાં નામના આપવનાર એવા સૌ ગુજરાતી ને આજના ગુજરાત સ્થાપના દિવસ નિમિતે દરેક ગુજરાતી ને ખુબ ખુબ શુભ કામનાઓ....