Alpesh Mehta

Alpesh Mehta all item best prize

ખોટા માણસો સાથે કરેલી *દલીલો* કરતાં સાચા માણસો સાથે કરેલું *એડજસ્ટમેન્ટ* વધારે યોગ્ય છે..😊
30/11/2023

ખોટા માણસો સાથે કરેલી *દલીલો* કરતાં
સાચા માણસો સાથે કરેલું *એડજસ્ટમેન્ટ* વધારે યોગ્ય છે..😊

29/11/2023
*धर्म ही हमारे राष्ट्र की जीवन शक्ति हैं यह शक्ति जबतक सुरक्षित हैं तब-तब विष्व की कोई भी शक्ति हमारे राष्ट्र को नष्ट नह...
19/09/2023

*धर्म ही हमारे राष्ट्र की जीवन शक्ति हैं यह शक्ति जबतक सुरक्षित हैं तब-तब विष्व की कोई भी शक्ति हमारे राष्ट्र को नष्ट नहीं कर सकती*🙏🚩🙏🇮🇳jay hind 🚩🙏

*દરેક વખતે મનને**મનાવવું,એ જીંદગી જીવી કહેવાય...*અને*ક્યારેક મનનું પણ માનવું... એ જીંદગી માણી કહેવાય.😊
16/09/2023

*દરેક વખતે મનને*
*મનાવવું,એ જીંદગી જીવી કહેવાય...*
અને
*ક્યારેક મનનું પણ માનવું... એ જીંદગી માણી કહેવાય.😊

*‘વધારે મળે તેને કહેવાય...**'નસીબ '**ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય**'કમનસીબ'**કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને ‘કહે...
07/04/2023

*‘વધારે મળે તેને કહેવાય...*
*'નસીબ '*
*ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય*
*'કમનસીબ'*
*કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને ‘કહેવાય..*
*'ખુશ નસીબ કહેવાય 😊🙏

*દેખાદેખીનાં આ દૌરમાં બીજાને દેખાડી દેવાના ચક્કરમાં**માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઇ જાય છે.* 🙏🙏
23/12/2022

*દેખાદેખીનાં આ દૌરમાં બીજાને દેખાડી દેવાના ચક્કરમાં*

*માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઇ જાય છે.* 🙏🙏

પૈસા થી અમીર બનવા કરતા સબંધ થી અને દિલ થી અમીર બનવું,કયારેય લાઈન મા ઊભુ રહેવુ નહી પડે.😊
14/11/2022

પૈસા થી અમીર બનવા કરતા સબંધ થી અને દિલ થી અમીર બનવું,
કયારેય લાઈન મા ઊભુ રહેવુ નહી પડે.😊

નામ કમાવવા માટે જ મહેનત કરવી પડે છે,બાકી આ દુનિયામાં બદનામી તો મફત જ મળે છે 😊
14/11/2022

નામ કમાવવા માટે જ મહેનત કરવી પડે છે,
બાકી આ દુનિયામાં બદનામી તો મફત જ મળે છે 😊

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી,જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ.😊😊
10/11/2022

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી,
જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ.😊😊

જીવન હંમેશા દર્પણ જેવું રાખવું,જેમાં સ્વાગત સર્વેનું પણ સંગ્રહ કોઈનો નહિ.😊
08/11/2022

જીવન હંમેશા દર્પણ જેવું રાખવું,
જેમાં સ્વાગત સર્વેનું પણ સંગ્રહ કોઈનો નહિ.😊

Address

Anjar

Telephone

9714120592

Website

Alerts

Be the first to know and let us send you an email when Alpesh Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alpesh Mehta:

Share

Category