Dial100

Dial100 ગુજરાત સહિત દેશવિદેશના સમાચાર જોવા માટે અમારી સાથે વાતચીત કરો. ડાયલ100 ન્યૂઝ સમાચાર માટે ક્લૅક્ટિવ ન્યૂઝ દ્વારા પ્રકાશિત.

06/05/2026

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મી યુવક સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ સર્જાયો છે.

ઘટનાની સત્યતા અને પરિસ્થિતિ અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ શકે છે.
information

06/05/2026

આનંદનગર હત્યા કેસમાં પોલીસનો ઝડપી ભેદ ઉકેલ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જાહેરમાં થયેલી નટુભાઇ આલાભાઇ પરમાર (52)ની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે


લોખંડની પાઇપ અને લાકડાના ધોકાઓ વડે થયેલી આ ક્રૂર હત્યાના 3 આરોપીઓને માત્ર 3 દિવસમાં જ ઝડપવામાં આવ્યા છે

આનંદનગર પોલીસ અને એલ.સી.બી ઝોન-7ની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ ની સર્વેલન્સ ™, ડિજિટલ ફૂટપ્રિન્ટ મદદથી બનાસકાંઠાના દાંતીવાડાથી આરોપીઓને પકડી પાડયા

હાલમાં 1 આરોપી ફરાર છે ..! જેની શોધ ખોડડ ચાલુ છે

પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને કારણે હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે

02/05/2026

મણિનગર ક્રોસ રોડ BRTS પર આ શું ચાલી રહ્યું છે?

વેન્ટિલેશન જેવી મહત્વપૂર્ણ જગ્યાએ મોટા પોસ્ટર લગાવીને તમે માત્ર જાહેરાત નથી કરતા તમે લોકોની જીવન સાથે રમો છો.

અમદાવાદમાં આગના બનાવો પછી પણ આવી બેદરકારી? આજે પોસ્ટર છે, કાલે અકસ્માત પણ થઇ શકે.

-

જાહેર સુરક્ષા > જાહેરાત

- આ ગેરકાયદે પોસ્ટર તરત હટાવા વિનંતી

Report by :- shubham thakkar (Maninagar)

.thaker1

01/05/2026

આ છે બોલ્ડબાઈટન્યૂઝ ના તંત્રી નિલેશ ભટ્ટ

આ વિડિઓ વિશે તમારો શું વિચાર છે?

કોની લાગણી દુબઇ અને કોઈ વાતો લજ્જાઈ..?


#

30/04/2026

આ છે ના તંત્રી નીલેશભટ્ટ

આ છે જેમને થોરા દિવસ પહેલો ‘બજરંગદલ, વીએચપી, ને હિન્દુ સમાજ ની કરી હતી ટીપણી..

આ વિડિઓ વિશે તમે શું કહો છો?

કોની લાગણી દુબાઇ અને કોની વાતો લજ્જાઈ..!

26/04/2026

મળતી માહિતી અનુસાર - અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે રાજકીય તણાવ ઉગ્ર બન્યો છે. રાજપુર ગોમતીપુર વોર્ડ ના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમણે વિરોધી પક્ષના કાર્યકર્તાને પોતાની ઓફિસે બોલાવીને મારપીટ કરી હતી. આ ઘટનાને લઇને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો માહોલ વધુ તીવ્ર બન્યો છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાની પુષ્ટિ

કરતું નથી.

25/04/2026

ફતેહગંજ સ્થિત ખુલ્લી તલવારો સાથે ભાજપ ના ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યુ,પોલીસ હાજરી છતાં કોઇ કાર્યવાહી નહીં...

વડોદરાના ફત્તેહગંજ વિસ્તારમાં ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે.જાહેર માર્ગ વચ્ચે ખુલ્લી તલવારો સાથે ઉભા રહી શક્તિ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ હાજર હોવા છતાં કોઇ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ લોકો સામસામી તલવારો ઊંચી કરી વચ્ચે રસ્તો બનાવી ઉમેદવારોને પસાર કરાવતા હતા,જે સ્પષ્ટ રીતે હથિયારધારા કાયદાનો ભંગ દર્શાવે છે. આ ઘટનાને લઇને વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ ઘટનાથી શહેરમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. જો આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને �

23/04/2026

અમદાવાદના જુહાપુરામાં 19 વર્ષીય મોહમ્મદ સાલિક શેખ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

16/04/2026

‘માતા ગાય’ એક બાળકને મૃત્યુના જડબામાંથી બચાવે છે: એક ગાય રેલ્વે ટ્રેક પર ઉભેલી એક માસૂમ છોકરીને રક્ષણ આપે છે; કરોડરજ્જુને ઠંડક આપતો એક વિડિઓ વાયરલ થયો છે. આ એક AI વિડિઓ છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હેડલાઇન: સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે કોઈપણના કરોડરજ્જુને ઠંડક પહોંચાડવા સક્ષમ છે. આ વિડિઓ કુદરતના ચમત્કાર અને માતૃત્વના પ્રેમના અભિવ્યક્તિને દર્શાવે છે, જે સાબિત કરે છે કે મૂંગા પ્રાણીઓમાં પણ માણસો કરતાં વધુ સહાનુભૂતિ હોય છે. સંપૂર્ણ વાર્તા:વાયરલ વીડિયોમાં, એક નાની છોકરી રેલ્વે ટ્રેકની ખૂબ નજીક ઉભી રહેલી જોવા મળે છે. તે જ ક્ષણે, એક ઝડપી ટ્રેન તેનો હોર્ન વગાડતી નજીક આવે છે. છોકરી તેના સ્થાને ઉભી રહે છે, ભયથી સંપૂર્ણપણે અજાણ. મૃત્યુ થોડી સેકંડ દૂર હતું ત્યારે અચાનક એક ગાય (નંદી) દેખાય છે. ટ્રેન નજીક આવતાની સાથે જ ગાય તરત જ છોકરી અને ટ્રેનની વચ્ચે આવી જાય છે.

12/04/2026

ईरान के एक जनरल ने फिर इस बात को धोराया,कि पाकिस्तान ने कहा था अगर इजराइल ईरान पर परमाणु हमला करता है तो ईरान कि तरफ से हम इजराइल पर अपने परमाणु बमो का इस्तेमाल करेंगे।

11/04/2026

સૈયદ અલી ખામેનીની શહાદતની 40મી વર્ષગાંઠ નિમિત્તે ઈરાનના નાસિરિયાહ પ્રાંતમાં બાની ખાયખાન બ્રિગેડ દ્વારા એક ભવ્ય અને ગૌરવપૂર્ણ સ્મારક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તેમના નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સમારોહ દરમિયાન સમગ્ર પ્રદેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, લોકો કાળા પોશાક પહેરીને રસ્તાઓ પર સરઘસ કાઢતા હતા. ધ્વજ અને બેનરો પકડીને, લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને એકતા દર્શાવી હતી.
આ પ્રસંગે વક્તાઓએ ખામેનીના વિચારો અને યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમના ઉપદેશો અને સંઘર્ષ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. એવું નોંધાયું છે કે આવા કાર્યક્રમો ફક્ત નાસિરિયાહમાં જ નહીં પરંતુ ઈરાનના અન્ય ઘણા ભાગોમાં પણ યોજાયા હતા, જ્યાં લાખો લોકોએ હાજરી આપી હતી અને તેમના નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dial100 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share