28/07/2019
પ્રેસ ઓપરેટર જોઈ એ છે, ધોરણ ૮ પાસ અને ઉંમર 18+ , મશીન ચલાવત સિખવીસુ
પાવર પ્રેસ ઓપરેટર જોઈ એ છે
અનુભવી હોય તો એને પેહલી પસંદગી આપવા માં આવશે
પેહલા ૬ મહિના ૬૫૦૦ રૂપિયા પગાર મળશે , જો કામ સારું હશે તો ૬ મહિના પછી ૭૫૦૦ પગાર કરી આપવા માં આવશે , અને ૧ વર્ષ પછી ૯૦૦૦ રૂપિયા પગાર મળશે.
કંપની નું એડ્રેસ અને ફોને નંબર નીચે આપેલો છે, સોમ થી શનિ ૧૧ થી ૫ માં જ ફોને કરવો
Sushree engineering Pvt Ltd
Dholka - Bavla Road,
Nr Keshav Rice Mill
Bavla-382220
Dist - Ahmedabad.
Gujarat
Phone - 9979 123 519