Ramdev Electronic & Mobile Shop

Ramdev Electronic & Mobile Shop Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ramdev Electronic & Mobile Shop, Mobile Phone Shop, Chotalal chawl char Ratsa odhav Ahemdabad, Ahmedabad.

14/10/2019
11/01/2019

MAKAR SANKARANTI BEAT OFFER

04/11/2018

Celebrate and enjoy the Festival of Lights

જો સર્વિસ નહિ તો ખરીદી કેમ કરીયે...આ તહેવાર માં ઓનલાઈન ની લોભામણી જાહેરાત થી ના છેતરાયા વગર  આપણા નજીક ના  વિશ્વસપાત્ર ડ...
27/10/2018

જો સર્વિસ નહિ તો ખરીદી કેમ કરીયે...આ તહેવાર માં ઓનલાઈન ની લોભામણી જાહેરાત થી ના છેતરાયા વગર આપણા નજીક ના વિશ્વસપાત્ર ડીલર પાસે થી ખરીદી કરીયે

લોકો બૂમો પાડે છે કે ધંધા નથી તે ક્યાંથી હોય, દરેક જણ online shopping કરતા થયી ગયા છે, Amazon અમેરિકન, અને હવે flipkart પણ અમેરિકન giant wallmart એ લયી લીધી, પહેલા અંગ્રેજો ભારતને લૂંટી ગયા હવે અમેરિકાનો ને આપણે સામેથી લૂંટવા દઈએ છીએ,, આપણા ગામની દુકાનમાંથી મોબાઇલ કે બીજી વસ્તુ લઈસુ તો એનો પૈસો ગામમાં જ ફરસે અને એ દુકાનદાર આપણી ઈજ્જત કરસે અને બોલાવસે કે ચા પીવડાવસે, amazon કે flipkart માંથી કરોડો રૂપિયાની ખરીદી કરસુ તોયે આપણને ભાવ આપવાનો નથી, આ પ્રશ્ન અત્યારે નાનો લાગશે પણ ભયંકર બેરોજગારી ઉત્પન્ન કરનારો છે, આપણે સૌએ આ બાબતે ગંભીર થવું જોઈએ... સાચું લાગે તો શેર કરજો

REDMI 6 PRO AVAILABLE
05/10/2018

REDMI 6 PRO AVAILABLE

05/10/2018
*હોમ ક્રેડિટ 00 ઑફર*   લઈજાઓ સેમસંગના કોઈ પણ સ્માર્ટ ફોન માત્ર₹471/- & ₹707/- ફાઈલ ચાર્જ ભરી અને સાથે મેળવો બમ્પર ધમાકા*...
14/05/2018

*હોમ ક્રેડિટ 00 ઑફર*
લઈજાઓ સેમસંગના કોઈ પણ સ્માર્ટ ફોન માત્ર
₹471/- & ₹707/- ફાઈલ ચાર્જ ભરી અને સાથે મેળવો બમ્પર ધમાકા
*રાહ ના જોશો આ ઓફર માત્ર ટૂંક સમય માટે છે.*
ફક્ત ₹.471/- & ₹.707/- ફાઈલ ચાર્જ ભરી ને સેમસંગના સ્માર્ટ ફોન લઈજાઓ અને *સાથે સાથે મોબાઇલ ઇન્સ્યુરન્સ પણ કરવા માટેની તક*
👉 *0% ડાઉનપેમેન્ટ 👉 0% વ્યાજ*
📲 *Samsung J7nxt 2 gb*
📲 *Samsung J7nxt 3 gb*
📲 *Samsung j5prime*
📲 *Samsung j7prime*
📲 *Samsung j7 Duo*
📲 *Samsung j7prime 2*
📲 *Samsung j7pro*
📲 *Samsung Tab A*
એડ્રેશ: -
🏠 RAMDEV ELECTRONIC N MOBILE SHOP
દુકાન નં:.C-4 chhotalal chawl char rasta odhav Ahmedabad
મોબાઈલ નમ્બર:. 9130706020

*નિયમો & સરતો લાગુ.*

Address

Chotalal Chawl Char Ratsa Odhav Ahemdabad
Ahmedabad
382415

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+919130706020

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramdev Electronic & Mobile Shop posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ramdev Electronic & Mobile Shop:

Share