CaterCaptain - Catering Software

CaterCaptain - Catering Software India's first HQ-first catering operations system ⚡
Built for Gujarat's multi-kitchen caterers. Per-plate norms engine. Real-time event profit.

Dispatch tracking.

🎯 30 founding spots open 40% off, locked for life. Visit: www.catercaptain.com

26/10/2026

2023 માં કહ્યું હતું. 2024 માં કહ્યું હતું. 2025 માં પણ.
"Next year system લાવીશ"

Season 2026 - 3 અઠવાડિયા દૂર. આ વર્ષે "next year" નહીં. DM "CC".

Season વચ્ચે કંઈ નવું શરૂ કરવું - સૌથી ખરાબ idea. એટલે જ "season પછી" કહો છો. પણ "season પછી" ક્યારેય નથી આવતું. Next se...
22/10/2026

Season વચ્ચે કંઈ નવું શરૂ કરવું - સૌથી ખરાબ idea. એટલે જ "season પછી" કહો છો. પણ "season પછી" ક્યારેય નથી આવતું. Next season આવે છે.

Season પહેલાં ready થવાના થોડા જ અઠવાડિયા બાકી. DM "CC".

અસત્ય પર સત્યનો વિજય, સફળતાની નવી શરૂઆત! 🏹✨આ દશેરા પર તમારા Catering Businessને આપો Smart Planning અને Growthની નવી દિશા...
20/10/2026

અસત્ય પર સત્યનો વિજય, સફળતાની નવી શરૂઆત! 🏹✨

આ દશેરા પર તમારા Catering Businessને આપો Smart Planning અને Growthની નવી દિશા.

CaterCaptain સાથે બિઝનેસ મેનેજમેન્ટ બનાવો વધુ સરળ અને સ્માર્ટ.🧡💙

CaterCaptain તરફથી વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ! 🙏

Papa નો business, Papa ની memory પર.Munim નો hisaab, munim ના notebook માં.Senior cook ના quantities, senior cook ના મગજ...
19/10/2026

Papa નો business, Papa ની memory પર.
Munim નો hisaab, munim ના notebook માં.
Senior cook ના quantities, senior cook ના મગજમાં.

40 વર્ષનો અનુભવ business ની memory બનવો જોઈએ – કોઈ એક માણસની નહીં. DM "CC".

5 facilities. 15 meals a day. ને hisaab - month-end ના physical audit પર.Audit એ post-mortem છે : નુકસાન થઈ ગયા પછી ખબર ...
15/10/2026

5 facilities. 15 meals a day. ને hisaab - month-end ના physical audit પર.

Audit એ post-mortem છે : નુકસાન થઈ ગયા પછી ખબર પડે.
આ 5 સવાલના જવાબ રોજ મળે એવું જોઈએ? DM "CC".

Navratri = caterer નો Olympics. 9 રાત, back-to-back events, ને ઊંઘ optional.આ 9 દિવસ તમે garba ground સંભાળો. Hisaab ની ...
12/10/2026

Navratri = caterer નો Olympics. 9 રાત, back-to-back events, ને ઊંઘ optional.

આ 9 દિવસ તમે garba ground સંભાળો. Hisaab ની ચિંતા - season પછી વાત કરીએ.

Happy Navratri, Gujarat! 🙏

નવરાત્રીના નવ રંગો સાથે ઉજવીએ ભક્તિ, ઉત્સાહ અને નવી શરૂઆત. 🌈✨તમારા Catering Businessને આપો Smart Management અને Growthની...
11/10/2026

નવરાત્રીના નવ રંગો સાથે ઉજવીએ ભક્તિ, ઉત્સાહ અને નવી શરૂઆત. 🌈✨

તમારા Catering Businessને આપો Smart Management અને Growthની નવી દિશા - AI સાથે.🤖
CaterCaptain AI સાથે કામ બનાવો વધુ Smart, Simple & Fast.

CaterCaptain તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! ❤️🙏

08/10/2026

"Advance આપ્યું હતું" - આ ત્રણ શબ્દ પર દ૨ Season કેટલા રૂપિયા છૂટે છે, ગણ્યા છે?

Notebook માં લખ્યું હશે. કયા notebook માં - એ સવાલ છે.

દરેક rupee નો hisaab. DM "CC".

આ 5 વાતો ખોટી નથી લાગતી – એટલું જ ખતરનાક છે.દર season એ જ 5 માન્યતાઓ, એ જ chaos, એ જ "next year."આ વર્ષે એક વાત બદલો. DM...
05/10/2026

આ 5 વાતો ખોટી નથી લાગતી – એટલું જ ખતરનાક છે.

દર season એ જ 5 માન્યતાઓ, એ જ chaos, એ જ "next year."
આ વર્ષે એક વાત બદલો. DM "CC".


ત્રણ source. ત્રણ number. એક event.જે number જીતે એ સાચો નથી હોતો બસ છેલ્લે બોલાયેલો હોય છે.એક number. બધાનો ભરોસો. DM "...
01/10/2026

ત્રણ source. ત્રણ number. એક event.
જે number જીતે એ સાચો નથી હોતો બસ છેલ્લે બોલાયેલો હોય છે.

એક number. બધાનો ભરોસો. DM "CC".

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when CaterCaptain - Catering Software posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby computer & electronics services