Urjaa Enterprise

Urjaa Enterprise We are in the business of various Desktop Computer, Laptops Sales and IT Services.

નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ લાભ પાંચમ,તમારા જીવનમાં શુભ અને લાભ લઈને આવે.ગણેશજી અને લક્ષ્મીજીના આશીર્વાદથીતમારો ધંધો-વ્ય...
26/10/2025

નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ લાભ પાંચમ,
તમારા જીવનમાં શુભ અને લાભ લઈને આવે.
ગણેશજી અને લક્ષ્મીજીના આશીર્વાદથી
તમારો ધંધો-વ્યવસાય હંમેશા પ્રગતિ કરે.

લાભ પાંચમની હાર્દિક શુભેચ્છાઓ! 🙏
___________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવ...
22/10/2025

વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંત, સમૃદ્ધિમાં ઉત્તરો વધારો થાય, દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાયએવી હાર્દિક શુભેચ્છાઓ સહ..

નૂતન વર્ષાભિનંદન 🙏
__________________________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

20/10/2025

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते॥

દિવાળીની હાર્દિક શુભકામના. 🙏
___________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

માઁ મહાકાળી તમારી નકારાત્મક ઊર્જા, ખરાબ નજર, દુર્ગુણો અને કલેશ-કકળાટ દૂર થાય.માઁ આદ્યશક્તિ મહાકાળી તમારા જીવનમાં સુખ, શા...
19/10/2025

માઁ મહાકાળી તમારી નકારાત્મક ઊર્જા, ખરાબ નજર, દુર્ગુણો અને કલેશ-કકળાટ દૂર થાય.
માઁ આદ્યશક્તિ મહાકાળી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. 🙏

કાળીચૌદશની હાર્દિક શુભકામના. 🙏
___________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

માતા મહાલક્ષ્મી અને ધન અધિપતિ કુબેર દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે. ભગવાન ધનવંતરી આપને ઉત્ત...
18/10/2025

માતા મહાલક્ષ્મી અને ધન અધિપતિ કુબેર દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે.

ભગવાન ધનવંતરી આપને ઉત્તમ આશીર્વાદ પ્રદાન કરે અને સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એ જ પ્રાર્થના.

ધનતેરસની હાર્દિક શુભકામના. 🙏
___________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™


❤️

15/08/2025

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ,
હૃદયમાં ગૌરવ, અને આત્મામાં યાદો સાથે
સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ
આપ સૌને આઝાદી દિનની શુભેચ્છા. 🙏🇮🇳

___________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સ...
29/10/2024

સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે તેવી કામના કરું છું. 🪔💸

_______________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

મહાદેવનું છે આભૂષણ  શ્રી વિષ્ણુનું છે શેષનાગ સિંહાસન પોતાના ફેણ પર જેને પૃથ્વીને ઉઠાવી એવા નાગદેવતાને મારા વંદન. નાગપાંચ...
24/08/2024

મહાદેવનું છે આભૂષણ
શ્રી વિષ્ણુનું છે શેષનાગ સિંહાસન
પોતાના ફેણ પર જેને પૃથ્વીને ઉઠાવી
એવા નાગદેવતાને મારા વંદન.

નાગપાંચમ ની હાર્દિક શુભકામનાઓ.

_______________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા સમૃદ્ધિ અને ખુશીઓનો સારો રંગ લાવે તમને અને તમારા પરિવારને જગન્નાથ રથ યાત્રાની શુભકામના...
07/07/2024

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા
સમૃદ્ધિ અને ખુશીઓનો સારો રંગ લાવે
તમને અને તમારા પરિવારને
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ.
_______________

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

29/04/2024

Dear All, Greeting From Urjaa Enterprise.

We Are Having An Urgent Opening For The Post Of Electronics & IT Sales Executive (Male).

Sector & Functional Area:- Electronics & It Retail Sales & BD Management
Job Type :- On Desk (Not Work From Home)
Gender :- Male (18 To 30 Age Only)


Experience :- Experienced Only
Work Timings :- 10:00 Am To 09.00 Pm (1 Hour Break/Lunch)
Salary :- Base On Interview (8,000 to 10,000 Per Month)
Education: Any Graduate
Notice Period :- Confirm In Face To Face Interview
Duration :- 7 Day Training / 1 Month Probation Period / 1 To 3 Year M.O.U Base Job.
Interview Time :- 10:30 Am To 11:30 Am Morning Only (Come With Hard Copy of Updated CV)

Location :-
Urjaa Enterprise Shop-31, Shreenath Shopping Center, BH, Someshwar Mahadev Temple, Nana Chiloda Ring Road, Ahmedabad - 382330.


Knowledge Required :-
- Technical & Hardware Knowledge.
- Account & Sales Management Knowledge.
- Service & Support Management Knowledge.
- Retail & BDM Management Knowledge.


Job Role:-
Product Offer Creation.
Customer Reply Msg Management.
Interacting Or Communicating Directly With Customers.
Recall Management



Skill Required :-
- B2c Or B2b Sales & Offer Creation Skills.
- Customers Calling Management Skills. (Save Contact, Recall)
- Good Communications & Creative Mind Skills.
- Good Interpersonal Skills. Technically Sound. Soft Spoken.
- Team Back Support & Other Office Working Skills.
- Positive Thinking Influences Goal Setting, Your Outward Attitude Towards Your Job And The Product Or Service You Are Selling.
- You Must Know Enough About Your Products And Services To Suggest A Solution To Every Client Or Customer.
- Leadership Skills Go Hand In Hand With Interpersonal Skills And In Knowing How To Motivate Others To Accomplish Necessary Tasks.
- Having A Solid Work Ethic Is Also Dependent On The Value You Place On What You Are Doing And If You Receive Satisfaction From It.
- With Sales Careers, There Is Always An Incredible Wealth Of Skills And Information To Learn, From Product Knowledge To Pricing.
- Developing Your Learning Skills Is Perhaps The Most Important Skill You Will Need In Sales.


Other Work Point's :-
- For Attendance Use Daily Finger Machine.
- Daily Cleanness Of Your Dept.
- Done Work By Company Policy Only.
- Keep Maintain Your Work Privacy.
- Always Sweet Talking No Bad Words, Hyper In Workplace.
- Working Time Use Professional Mobile Only.
- Wear Formal Uniforms & Come For Work.
- First Create Your Day-Timeline (Workout-Plan) After Work.
- First Know Products, Price, Warranty, Technical Info After Work.
- Use Always Teamwork And Make It Happen.
- If You Want To Leave A Company Knowing 60 Days Before Us.

Interested Candidate Share Updated CV on WhatsApp +91 8735036335.

ક્રોધ ને જેમણે જીત્યુ છે જેમની પત્ની સીતા છે જે ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના છે ભાઈ જેમના ચરણોમાં છે હનુમંત લલા વો પુરુષોત...
17/04/2024

ક્રોધ ને જેમણે જીત્યુ છે
જેમની પત્ની સીતા છે
જે ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના છે ભાઈ
જેમના ચરણોમાં છે હનુમંત લલા
વો પુરુષોત્તમ રામ છે
એવા મર્યાદા પુરૂષોત્તમ રામને
અમારા કોટિ કોટિ પ્રણામ છે

રામ નવમીની હાર્દિક શુભેચ્છા 🙏🙏
_____

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

सुनहरा सवेरा है आया,हर ओर आनंद और खुशियां है लाया,नई यादें बनाने, नए-नए सपने सजाने,चलें साथ मिलकर लिखने नए तराने,आपको और...
09/04/2024

सुनहरा सवेरा है आया,
हर ओर आनंद और खुशियां है लाया,
नई यादें बनाने, नए-नए सपने सजाने,
चलें साथ मिलकर लिखने नए तराने,

आपको और आपके पूरे परिवार को गुड़ी पड़वा की शुभकामनाएं ! 💐💐

_____

𝕌ℝ𝕁𝔸𝔸 𝔼ℕ𝕋𝔼ℝℙℝ𝕀𝕊𝔼 ℕ𝔸ℕ𝔸-ℂℍ𝕀𝕃𝕆𝔻𝔸™

Microsoft

Address

Shop No-119, Shreenath Shopping Center, Behind Someshwar Mahadev Temple, Nana Chiloda
Ahmedabad
382330

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+918735036335

Alerts

Be the first to know and let us send you an email when Urjaa Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Urjaa Enterprise:

Share