27/12/2024
ભારતીય ઇતિહાસના સૌથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી, પૂર્વ વડાપ્રધાન આદરણીય ડો મનમોહનસિંહજી અવસાન પામ્યાના દુઃખદ સમાચાર ખુબજ દુઃખદ છે. માત્ર કોંગ્રેસ પાર્ટીએ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વએ આજે એક અનમોલ રતન ગુમાવ્યું છે. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
ૐ શાંતિ🙏
પંકજ ઈલેક્ટ્રોનિક્સ
ખોખરા,
મો. ૯૯૧૩૬૦૧૧૦૪