DiaX Diary

DiaX Diary We will present unique information about diamonds. So please like and follow this page.

Diax page is dedicated to gem artists from all over the world especially those from Surat who are truly the greatest engineers, artists, and architects in the world.

27/08/2026

DiaX એટલે મોજે મોજ, રોજે રોજ.
ગૂગલ પ્લેસ્ટોર પર થી હમણાં જ ડાઉનલોડ કરો અને તમારી પ્રોફાઇલ બનાવો. કાંટિન્યુ ત્રણ મહિના યુઝ કરો અને સરપ્રાઈઝ ગિફ્ટ મેળવો.

19/08/2026

DiaX એટલે..... "મોજે મોજ, રોજે રોજ"
આજે જ પ્લેસ્ટોર પર થી ડાઉનલોડ કરો.

18/08/2026

રત્નકલાકાર ભાઈઓ માટે હીરા લખવાની ડિજિટલ ડાયરી DiaX આવી ગઈ છે. એમાં ત્રણ પ્રકારની કેટેગરી છે...., જો તમારી કંપનીમાં હીરાની મજૂરી નંગ મુજબ મળતી હોય તો તે મુજબ અથવા કાચા વજન ઉપર ભાવ મળતો હોઈ તો તે પ્રમાણે અથવા તૈયાર વજન પ્રમાણે ભાવ મળતો હોઈ તો તે મુજબ તમે તમારી પ્રોફાઈલ સેટ કરી શકો છો. એટલુજ નહિ...

1) DiaX એકદમ સરળ અને સિક્યોર છે.
2) બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે.
3) મહિનાની પહેલી તારીખ થી આજની તારીખ સુધીમાં તમે બનાવેલ હીરાના કુલ નંગ, કુલ વજન અને કુલ કરેલ કામ ની એમાઉન્ટ રોજે રોજ તમારી નજર સામે હોમપેજ પર દેખાશે. એટલેકે રોજે રોજ નો હિસાબ તમારી નજર સામે જ.
4) તમારી કંપનીના રનીંગ ભાવ નું પ્રીસેટ પણ DiaX તરફ થી કરી આપે છે. તમે ફક્ત હીરો સબમિટ કરશો એટલે તે હીરાનો ભાવ અને ટોટલ એમાઉન્ટ ઓટોમેટિક આવી જશે.
5) બેંક થી પણ વિશેષ સ્ટેટમેન્ટ ગમે ત્યારે ડાઉનલોડ કરી શકશો.
6) તમે મોબાઈલ બદલશો તો પણ તમારો આગળ નો બધો હિસાબ નવા મોબાઈલ માં ઓટોમેટિક રીસેટ થઈ જશે. DiaX એપ સર્વર બેઝડ હોવાથી તમારો બધો ડેટા 100% સિક્યોર છે.
7) જો તમે 5 નવા યુઝરને DiaX App રીફર કરો છો તો 1 એક વર્ષનું સબ્સ્ક્રિપશન ફ્રી મળશે. (સમય સમયની ઓફર ની T&C માટે એપ માં DiaX Policies માં Offer Policy જોઈ શકો છો.)
8) કોઈ પ્રોબ્લેમ હોઈ તો કસ્ટમર કેર માંથી તાત્કાલિક સોલ્યુશન મળી રહેશે. કસ્ટમર કેર ડિટેઇલ App માંથી મળી રહેશે.
9) આ ઉપરાંત બીજા અનેક યુઝફુલ ફીચર્સ DiaX માં છે, જેના વિષે જાણવા ઇન્સ્ટાગ્રામ/ ફેસબુક અથવા યુટ્યુબ માં DiaX ના ગાઈડ વિડિઓ જોઈ શકો છો.
10) અમુક કંપનીમાં મોબાઈલ યુઝ કરવાની મનાઈ હોઈ છે, કઈ વાંધો નહિ…, વેસ્ટેજ પ્રિન્ટ માં પેકેટની વિગત લખી રાખો... આ ડેટા સાંજે DiaX App માં સબમિટ કરી દો.
11) DiaX App તરફ થી ફર્સ્ટ 500 યુઝરને લાઈફ ટાઈમનું "ફ્રી" સબ્સ્ક્રિપશન મળશે. અથવા પ્રથમ 5000 યુઝરને એક વર્ષનું "પ્રિમયમ સબ્સ્ક્રિપશન" (જેમાં કોઈપણ પ્રકારની એડ નહિ આવે.) માત્ર 11/- રૂપિયામાં મળશે. આ ઓફર માર્યાદિત સમય માટે છે. માટે જલ્દી થી ગુગલ પ્લેસ્ટોર પર થી ડાઉનલોડ કરીને પ્રોફાઈલ બનાવો, અને આ મેગા ઓફર નો બેનિફિટ લો.
12) શરૂઆતમાં DiaX App યુઝ કરવાનું થોડું નવું લાગશે પણ 15/20 દિવસ વાપર્યા પછી મોજ પડી જશે.
તો હમણાજ ગૂગલ પ્લેસ્ટોર પર થી DiaX ડાઉનલોડ કરો તેમજ અન્ય રત્નકલાકાર મિત્રોને શેર કરો અને એન્જોય કરો.

રાષ્ટ્ર પ્રત્યે એક સાચા પ્રેમ ની ઝલક આજે લિંબાયત (સુરત) માં જોવા મળી. વંદે માતરમ્, જય ભારત 😍🤩
15/08/2026

રાષ્ટ્ર પ્રત્યે એક સાચા પ્રેમ ની ઝલક આજે લિંબાયત (સુરત) માં જોવા મળી. વંદે માતરમ્, જય ભારત 😍🤩

DiaX ના માનનીય વપરાશકર્તાઓને 80 માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. વંદે માતરમ્, જય ભારત 🙏🇮🇳
15/08/2026

DiaX ના માનનીય વપરાશકર્તાઓને 80 માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. વંદે માતરમ્, જય ભારત 🙏🇮🇳

13/08/2026

નમસ્કાર!
આ છે રત્નકલાકાર ભાઈઓ માટે હીરા લખવાની ડિજિટલ ડાયરી *DiaX* .

*DiaX* પોતાના યુઝર માટે હંમેશા નવી નવી સ્પેશ્યલ ઓફર લાવવા ઉત્સુક હોય છે. તો હવે ઘણી બધી ઓફર નો બેનિફિટ લેવા *DiaX* સાથે હમણાંજ જોડાવ અને તમારા હીરાનો બધોજ હિસાબ એક ક્લિક પર મેળવો. નવી ઓફર નીચે મુજબ છે...

1) કોઈ પણ નવા યુઝરને ફર્સ્ટ ટાઈમ 3 મહિનાનું *"ફ્રી" સબ્સ્ક્રિપશન* ઓટોમેટિક મળી જશે.
2) ત્રણ મહિના કન્ટિન્યુ યુઝ કરવા વાળા યુઝરને *સરપ્રાઈઝ ગિફ્ટ* . (પહેલા 100 યુઝર માટે)
3) પ્રથમ 500 યુઝરને *લાઈફ ટાઈમનું "ફ્રી" સબ્સ્ક્રિપશન* મળશે.
4) પ્રથમ 5000 યુઝરને એક વર્ષનું કોઈ પણ એડ વગરનું *"પ્રિમયમ સબ્સ્ક્રિપશન"* માત્ર 11/- રૂપિયામાં મળશે.
5) 5 રેફરલ પર *12 મહિનાનું સબ્સ્ક્રિપશન ફ્રી* . (એક મહિનો કન્ટિન્યુ યુઝ કરવું જરૂરી)

આ બધીજ ઓફર સીમિત સમય માટે છે, માટે આજે જ ગુગલ પ્લેસ્ટોર પરથી *DiaX* ડાઉનલોડ કરો અને તમારા હીરા *DiaX* માં લખવાનું ચાલુ કરો. Download now: https://play.google.com/store/apps/details?id=com.diax.technologies 📲

Thanks!
Team
*DiaX Technologies*
"આ વિડિઓ તમારા *વોટ્સએપ સ્ટેટસ* માં મુકો." 👇

27/06/2026

નમસ્કાર!
આ છે રત્નકલાકાર ભાઈઓ માટે હીરા લખવાની ડિજિટલ ડાયરી *DiaX* .

*DiaX* પોતાના યુઝર માટે હંમેશા નવી નવી સ્પેશ્યલ ઓફર લાવવા ઉત્સુક હોય છે. તો હવે ઘણી બધી ઓફર નો બેનિફિટ લેવા *DiaX* સાથે હમણાંજ જોડાવ અને તમારા હીરાનો બધોજ હિસાબ એક ક્લિક પર મેળવો. નવી ઓફર નીચે મુજબ છે...

1) કોઈ પણ નવા યુઝરને ફર્સ્ટ ટાઈમ 3 મહિનાનું *"ફ્રી" સબ્સ્ક્રિપશન* ઓટોમેટિક મળી જશે.
2) ત્રણ મહિના કન્ટિન્યુ યુઝ કરવા વાળા યુઝરને *સરપ્રાઈઝ ગિફ્ટ* . (પહેલા 100 યુઝર માટે)
3) પ્રથમ 500 યુઝરને *લાઈફ ટાઈમનું "ફ્રી" સબ્સ્ક્રિપશન* મળશે.
4) પ્રથમ 5000 યુઝરને એક વર્ષનું કોઈ પણ એડ વગરનું *"પ્રિમયમ સબ્સ્ક્રિપશન"* માત્ર 11/- રૂપિયામાં મળશે.
5) 5 રેફરલ પર *12 મહિનાનું સબ્સ્ક્રિપશન ફ્રી* . (એક મહિનો કન્ટિન્યુ યુઝ કરવું જરૂરી)

આ બધીજ ઓફર સીમિત સમય માટે છે, માટે આજે જ ગુગલ પ્લેસ્ટોર પરથી *DiaX* ડાઉનલોડ કરો અને તમારા હીરા *DiaX* માં લખવાનું ચાલુ કરો.

Thanks!
Team
*DiaX Technologies*
"આ વિડિઓ તમારા વોટ્સએપ સ્ટેટસ માં મુકો." 👇
#હીરા #ડાયમંડ

Address

Surat
395007

Website

Alerts

Be the first to know and let us send you an email when DiaX Diary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share