Kirit Kumbhani

Kirit Kumbhani स्वागत है आपका🙏
ફિકર શું કરવી કાલની ને મોજ માણો આજની,
જીવવું સાવજ માફક ને રાખો નજર બાજની

Happy birthdayવિજય કુંભાણી  આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 💐માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કે આપનું જીવન હંમેશા સુખ,...
11/08/2026

Happy birthday
વિજય કુંભાણી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 💐
માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કે આપનું જીવન હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાથી ભરપૂર રહે.
આપના જીવનનો દરેક દિવસ નવી ખુશીઓ લઈને આવે અને આપના તમામ સંકલ્પો સિદ્ધ થાય એવી હૃદયપૂર્વક શુભકામનાઓ.
આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા આપ હંમેશા પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહો...
જન્મદિવસની શુભકામનાઓ... 🎂💐🙏

શ્રી દિનેશભાઈ કુંભાણીખોડલધામ ટ્રસ્ટીશ્રીપ્રમુખશ્રી, સમસ્ત કુંભાણી પરિવાર સંગઠન (ગુજરાત) નેજન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ...
05/08/2026

શ્રી દિનેશભાઈ કુંભાણી
ખોડલધામ ટ્રસ્ટીશ્રી
પ્રમુખશ્રી, સમસ્ત કુંભાણી પરિવાર સંગઠન (ગુજરાત) ને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
મા ખોડલ આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ સુખ-સમૃદ્ધિ અને સતત પ્રગતિનો આશીર્વાદ આપે. સમાજસેવા અને સંગઠનના કાર્યમાં આપનું નેતૃત્વ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે તેમજ આપ હંમેશા સૌના પ્રેરણાસ્ત્રોત બની રહો એવી માં ખોડલ ને પ્રાર્થના.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...! Dinesh Patel

🤝 Happy Friendship Day! ❤️જીવનમાં સાચા મિત્રો મળવા એ ભગવાનની સૌથી સુંદર ભેટ છે.મિત્રતા એ માત્ર સંબંધ નથી, પરંતુ વિશ્વાસ,...
02/08/2026

🤝 Happy Friendship Day! ❤️

જીવનમાં સાચા મિત્રો મળવા એ ભગવાનની સૌથી સુંદર ભેટ છે.
મિત્રતા એ માત્ર સંબંધ નથી, પરંતુ વિશ્વાસ, સાથ, લાગણી અને નિઃસ્વાર્થ પ્રેમનું નામ છે.
જે મિત્રો દરેક સુખ-દુઃખમાં આપણી સાથે ઉભા રહે છે, એવા દરેક મિત્રને દિલથી સલામ. 🙏

આ મિત્રતા દિવસ નિમિત્તે મારા તમામ મિત્રો અને શુભેચ્છકોને હાર્દિક શુભકામનાઓ.
આપણો સંબંધ હંમેશા પ્રેમ, વિશ્વાસ અને સન્માનથી ભરેલો રહે એવી શુભેચ્છા. 💐
Happy Friendship Day! 💙

– Kirit Kumbhani
Nagraj Enterprise

31/07/2026

જેતલસર જેતપુર
માધવ હોટેલ & રિસોર્ટ, તરફથી તમામ મહેમાનો માટે વિશેષ ઓફર!

🎉 માત્ર આગામી 10 દિવસ માટે રૂમ બુકિંગ પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ! 🎉

પરિવાર સાથે આરામદાયક રોકાણ, સ્વચ્છ અને સુવિધાસભર રૂમ નો વધુ આનંદ માણો વધુ બચત સાથે

📅 ઓફર મર્યાદિત સમય માટે જ માન્ય છે.
આજે જ તમારું બુકિંગ કરાવો અને 10% ડિસ્કાઉન્ટનો લાભ લો.
ભાવેશભાઈ કુંભાણી (ચાંચણ ગીર)
મો +91 99092 99348

🤔
31/07/2026

🤔

🌼 ગુરુપૂર્ણિમાના પાવન અવસરે... 🌼પ્રથમ વંદન મારા માતા-પિતાને,જેમણે મને જીવનનો પ્રથમ પાઠ શીખવ્યો.બીજું વંદન મારા ગુરુજીઓને...
29/07/2026

🌼 ગુરુપૂર્ણિમાના પાવન અવસરે... 🌼

પ્રથમ વંદન મારા માતા-પિતાને,
જેમણે મને જીવનનો પ્રથમ પાઠ શીખવ્યો.

બીજું વંદન મારા ગુરુજીઓને,
જેમણે જ્ઞાનનો પ્રકાશ મારા જીવનમાં પ્રગટાવ્યો.

ત્રીજું વંદન તે દરેક વ્યક્તિને,
જેમણે મને કર્મ, સંઘર્ષ, શિસ્ત અને જીવન જીવવાની સાચી દિશા બતાવી.

અને ચોથું વંદન મારા વિરોધીઓને,
કારણ કે તેમની ટીકા અને વિરોધે જ મને મારી ભૂલોનો અહેસાસ કરાવ્યો,
પોતાને વધુ સારો બનાવવાની પ્રેરણા આપી અને આગળ વધવાની શક્તિ આપી.

🙏 જીવનમાં જે કોઈ પાસેથી કંઈક શીખવા મળ્યું હોય, તે દરેક મારા માટે ગુરુ સમાન છે.

🌺 સર્વેને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 🌺

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

📍 સૌજન્ય મુલાકાત – NILTONE Companyઆજ રોજ ગોપીનાથ ઓઇલ મિલના Owner શ્રી વિપુલભાઈ રામાણી અને શ્રી દીપકભાઈ રામાણી, સુરત શહેર...
26/07/2026

📍 સૌજન્ય મુલાકાત – NILTONE Company

આજ રોજ ગોપીનાથ ઓઇલ મિલના Owner શ્રી વિપુલભાઈ રામાણી અને શ્રી દીપકભાઈ રામાણી,
સુરત શહેર કુંભાણી પરિવારના પ્રમુખશ્રી શરદભાઈ કુંભાણી,
તેમજ પરમ મિત્ર શ્રીભાવેશભાઈ જસાણી સાથે
NILTONE Companyની સૌજન્ય મુલાકાત લેવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો...
મુલાકાત દરમિયાન NILTONE Company તરફથી મળેલો આત્મીય આવકાર, સ્નેહ, માન-સન્માન અને ઉમદા આતિથ્ય ખરેખર હૃદયસ્પર્શી રહ્યું. કંપનીની આધુનિક કાર્યપદ્ધતિ, ગુણવત્તાપ્રતિની પ્રતિબદ્ધતા અને સતત વિકાસની દિશામાં થઈ રહેલી પ્રગતિ ખૂબ જ પ્રેરણાદાયી લાગી.
પરમાત્માને પ્રાર્થના કે NILTONE Company સતત નવી સફળતાઓ હાંસલ કરે, વધુ ને વધુ પ્રગતિના શિખરો સર કરે અને સમગ્ર ગુજરાત તેમજ ભારતનું ગૌરવ વધારતી રહે.
NILTONE Companyના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. 🌹🙏

📢 સુરત કુંભાણી પરિવાર સંગઠન – અગત્યની સૂચના🌧️ હાલ સુરત શહેરમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને સુરત કુંભાણી પરિવારના તમામ...
23/07/2026

📢 સુરત કુંભાણી પરિવાર સંગઠન – અગત્યની સૂચના
🌧️ હાલ સુરત શહેરમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને સુરત કુંભાણી પરિવારના તમામ સભ્યોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે પરિવારના કોઈપણ સભ્યને કોઈપણ પ્રકારની મુશ્કેલી, આકસ્મિક પરિસ્થિતિ અથવા સહાયની જરૂરિયાત ઊભી થાય તો વિલંબ કર્યા વગર પરિવારના કાર્યાલયનો સંપર્ક કરશો.
⚠️ સાથે જ સૌને વિનંતી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માધ્યમથી ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા નમ્ર અપીલ..

પ્રમુખશ્રી તથા
સુરત કુંભાણી પરિવાર સંગઠન
યુવા ટીમ – સુરત..

ગુરુપૂર્ણિમા મહોત્સવ – ભાવભર્યું જાહેર આમંત્રણ7Star DJ સાઉન્ડશ્રી સંજયભાઈ કુંભાણી (ડુંગરપર) દ્વારાગુરુપૂર્ણિમાના પાવન પર...
23/07/2026

ગુરુપૂર્ણિમા મહોત્સવ – ભાવભર્યું જાહેર આમંત્રણ
7Star DJ સાઉન્ડ
શ્રી સંજયભાઈ કુંભાણી (ડુંગરપર) દ્વારા
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શુભ અવસરે ભાઈઓ તથા બહેનો એ સહપરિવાર સાથે પ્રસાદનો લેવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ
📍 સ્થળ: લક્ષ્મણનગર સોસાયટી, શેરી નં. 3

🙏 જય સીયારામ 🙏
7_star_dj

22/07/2026

જીગા તું વગર રીક્ષા એ કોક દિવસ રોડે ચડાવીસ ઇ પાકું
More...

Address

Ground Floor Shop No 1 Laxmi Complex New Shaktivijay Society Varachha Road Surat
Mahuva Bandar
394101

Telephone

+919825612988

Website

Alerts

Be the first to know and let us send you an email when Kirit Kumbhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kirit Kumbhani:

Shortcuts

Share