VRAJ ENTERPRISE

VRAJ ENTERPRISE Servicing mobile selling retailers and electonics appliances retailers by distribution of Mobiles , Mobile Accessories, LED Tvs. (space limitation)

Having presence in Gujarat by having branches in Ahmedabad, Gandhinagar, Surendranagar, Dhrangadhra.

Get 1 Safari Tourister Trolley Bag Free...Free...Free
29/12/2023

Get 1 Safari Tourister Trolley Bag

Free...Free...Free

22/08/2023

ખુશ ખબર...ખુશ ખબર...ખુશ ખબર...

આપડા ગુજરાત ના મોબાઈલ શોપ રિટેલર મિત્રો માટે...

શું તમારે તમારા બાળકોને લેપટોપ ગિફ્ટ આપવું છે ???

શું તમારે તમારી પત્ની ને વોશિંગ મશીન ની સરપ્રાઇઝ ગિફ્ટ આપવી છે ?
તો વ્રજ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે...
અર્બન સ્માર્ટ વોચ ફેસ્ટિવલ ધમાકા ઓફર...

જેમાં તમને મળશે લેપટોપ ફ્રી...ફ્રી..ફ્રી... માત્ર 3 લાખ ની ખરીદી ઉપર... 💻 ખુશ ખબર...ખુશ ખબર...ખુશ ખબર...

આપડા ગુજરાત ના રિટેલર મિત્રો માટે...

શું તમારે તમારા બાળકોને લેપટોપ ગિફ્ટ આપવું છે ???

શું તમારે તમારી પત્ની ને વોશિંગ મશીન ની સરપ્રાઇઝ ગિફ્ટ આપવી છે...

તો વ્રજ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે...

અર્બન સ્માર્ટ વોચ ફેસ્ટિવલ ધમાકા ઓફર...

જેમાં તમને મળશે લેપટોપ ફ્રી...ફ્રી..ફ્રી... માત્ર 3 લાખ ની ખરીદી ઉપર... 💻 💻 💻

વોશિંગ મશીન ફ્રી...ફ્રી...ફ્રી...માત્ર 2 લાખ રૂપિયા ની ખરીદી ઉપર...

સ્કીમ પૂરા ગુજરાત માં માત્ર 50 રિટેલર માટે...

આજે જ કોન્ટેકટ વ્રજ એન્ટરપ્રાઇઝ ટીમ મેમ્બર્સ નો અને તમારા પરિવાર ને સરપ્રાઇઝ ગિફ્ટ આપો...અને સારા માં સરો નફો કમાવો...

વોશિંગ મશીન ફ્રી...ફ્રી...ફ્રી...માત્ર 2 લાખ રૂપિયા ની ખરીદી ઉપર...

સ્કીમ પૂરા ગુજરાત માં માત્ર 50 રિટેલર માટે...

આજે જ કોન્ટેકટ વ્રજ એન્ટરપ્રાઇઝ ટીમ મેમ્બર્સ નો અને તમારા પરિવાર ને સરપ્રાઇઝ ગિફ્ટ આપો...અને સારા માં સરો નફો કમાવો...

Servicing mobile selling retailers and electonics appliances retailers by distribution of Mobiles , Mobile Accessories, LED Tvs.
Having presence in Gujarat by having branches in Ahmedabad, Gandhinagar, Surendranagar, Dhrangadhra. (space limitation)

17/05/2023
જો તમે કોઈ એવી જોબ ની શોધ માં હોય કે જ્યાં તમને તમારું ભવિષ્ય બનાવા માટે પ્લેટફોર્મ મળે , તમને તમારી આવડત ને નિખારવાની ત...
29/04/2023

જો તમે કોઈ એવી જોબ ની શોધ માં હોય કે જ્યાં તમને તમારું ભવિષ્ય બનાવા માટે પ્લેટફોર્મ મળે ,
તમને તમારી આવડત ને નિખારવાની તક મળે ,
તમારી આવડત અને તમારા એટ્ટીટ્યૂડ ને આગળના લેવલ સુધી લઈ જવામાં મદદરૂપ થઇ શકે ,
તો તમે નીચે જણાવેલ પોસ્ટ માટે એપ્લિકેશન કરી શકો છો :

૧. બિલિંગ એક્સીક્યુટીવ ( કોમ્પ્યુટર જાણકાર - ફ્રેશર ,અનુભવી ) પોસ્ટ 2 (Dhrangadhra)

૨. સેલ્સ એક્સીક્યુટીવ (ફ્રેશર /અનુભવી ) (Dhrangadhra)

(જીઓ સિમ /મોબાઈલ /મોબાઈલ એક્સેસરીઝ સેલિંગ માટે )

ઇન્ટરવ્યૂ માટે કોલ કરો : વિશાલભાઈ -8128033303

જો તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે ની ફરજ નિભાવો છો , તો તમારું ભવિષ્ય અને તમારી જરુરીયાતો અમારી જવાબદારી છે . વ્રજ એન્ટરપ્રાઇઝ

04/02/2023

પ્રોફીટ કમાવો છે...સ્વતંત્ર બિઝનેસ કરવો છે...

તમારા મૂડી રોકાણ ની ગેરંટી જોઈએ છે ...

તો અમારા થી સારો ઓપ્શન મોબાઈલ માર્કેટ માં નહિ મળે...

આજે જ જોડાવો ...લિમિટેડ સમય માટે ઓફર છે...

જો તમારે સ્વતંત્ર બિઝનેસ કરવા ની ઇચ્છા હોય તો ઓછા રોકાણ માં સારા પ્રોફીટ ની તક છે સાથે 12 વર્ષ નો અમારો અનુભવ અને અમારી ...
04/02/2023

જો તમારે સ્વતંત્ર બિઝનેસ કરવા ની ઇચ્છા હોય તો ઓછા રોકાણ માં સારા પ્રોફીટ ની તક છે સાથે 12 વર્ષ નો અમારો અનુભવ અને અમારી જવાબદારી છે તમને સફળ બનાવવા ની ...
સારી તક વારે વારે નહિ આવે તો આજે જ જોડાવો ORAIMO સાથે અને બનો સ્વતંત્ર...

#રાજકોટ #અમરેલી

નોકિયા નામ તો સુના હોગા, મોબાઈલ તો વાપર્યો હશે તમે ,,,છોડો હવે ચાઇનીસ કંપની ના મોબાઈલ લેવાનું અને વાપરો ફિનલેન્ડ ની વર્ષ...
15/11/2022

નોકિયા નામ તો સુના હોગા, મોબાઈલ તો વાપર્યો હશે તમે ,,,
છોડો હવે ચાઇનીસ કંપની ના મોબાઈલ લેવાનું અને વાપરો ફિનલેન્ડ ની વર્ષો જૂની નોકિયા કંપની ના સ્માર્ટ ફોન વોરન્ટી સાથે...
ખરીદો રફ એન્ડ ટફ નોકિયા સ્માર્ટફોન...

ટેકનો સ્માર્ટફોન...સ્માર્ટ લોકો ની પસંદગી...સૌથી સારા સ્પેસ્ફિકેશન અને મોટી સ્ક્રીન , વધારે બેટરી, વધારે રેમ અને રોમ વાળ...
03/11/2022

ટેકનો સ્માર્ટફોન...સ્માર્ટ લોકો ની પસંદગી...
સૌથી સારા સ્પેસ્ફિકેશન અને મોટી સ્ક્રીન , વધારે બેટરી, વધારે રેમ અને રોમ વાળા , સુપર ડુપર કેમેરા વાળા ટેકનો સ્માર્ટ ફોન ખરીદો અને સ્માર્ટ બનો...
શું તમે સ્માર્ટ છો ....

સ્માર્ટ દિવાળી ટેકનો મોબાઈલ દિવાળી ...Spark Go 2022 ફક્ત રૂપિયા 7999/- ડિસ્કાઉન્ટ 1000 રૂપિયા Pop 5 Pro - 8499/- ડિસ્કાઉ...
23/10/2022

સ્માર્ટ દિવાળી ટેકનો મોબાઈલ દિવાળી ...

Spark Go 2022 ફક્ત રૂપિયા 7999/- ડિસ્કાઉન્ટ 1000
રૂપિયા

Pop 5 Pro - 8499/- ડિસ્કાઉન્ટ 900 રૂપિયા

જો તમે સારા ફિચર્સ વાળા મોબાઈલ , સારા ભાવ થી ખરીદી ને સ્માર્ટ બનવા માગતા હોય તો ખરીદો ટેકનો મોબાઈલ ...

ધ્રાંગધ્રા , હળવદ , પાટડી , ચરાડવા બધે જ મોબાઈલ ની દુકાન માં મળી જશે ...

જન્માષ્ટમી ઑફર ... ટેકનો મોબાઇલ્સ શું તમને તમારા રૂપિયા ની વેલ્યુ સમજો છો તો બીજા મોબાઈલ ખરીદતા પહેલા ટેકનો મોબાઈલ જોઈ ન...
17/08/2022

જન્માષ્ટમી ઑફર ... ટેકનો મોબાઇલ્સ

શું તમને તમારા રૂપિયા ની વેલ્યુ સમજો છો તો બીજા મોબાઈલ ખરીદતા પહેલા ટેકનો મોબાઈલ જોઈ ને નિર્ણય લેજો
વેપારીઓ ,વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ , સિનિયર સીટીઝન , યંગ સ્ટાર્સ , ખેડૂત મિત્રો માટે જ લાવ્યું ટેકનો સુપર ડુપર મોડેલ ગો ૨૦૨૨ બધા જ ફીચર્સ સાથે , ૧ વર્ષ ની વોરંટી સાથે ...
ફક્ત ૭૯૯૯/- માં ...

Address

Dhrangadhra

Telephone

+917016027160

Website

Alerts

Be the first to know and let us send you an email when VRAJ ENTERPRISE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VRAJ ENTERPRISE:

Share